-
-
પડઘો : વાર્તા – પ્રફુલા શાહ
ક્યારેક વગર વિચારે ગુસ્સામાં બોલાયેલા શબ્દો ઈશ્વર સાંભળી લે છે અને એ શબ્દો સાચા સાબિત થાય છે.
-
કરવા ચૌથ ( માઇક્રોફિકશન )
બાએ બાપુજી માટે ક્યારેય આ વ્રત રાખ્યા જ નથી ! વર્ષોથી તે બાપુજીને સમયસર બ્લડ પ્રેશરની ગોળીઓ લેવાનું યાદ કરાવી દે છે, અને બાને પણ ક્યારેક સાંધામાં દર્દ ઉઠે ત્યારે બાપુજી એને પગે તેલમાલિશ કરી દે છે, બસ…!”
-
માં : માઈક્રોફિક્શન
પાંચેક વર્ષમાં બા પરલોક સિધાવી ગઈ. બા ની યાદોના સંભારણા ઘરની હર એક જગ્યામાં હજુ પણ ધબકતા હતા.
-
ઓલ્ડ એજ હોમ : માઈક્રોફિક્શન
વર્ષો પહેલાં લકવાગ્રસ્ત મા’ને એ એક ઘરડાઘરમાં છોડી આવ્યો હતો. પછી ક્યારેય એ ત્યાં ગયો ન હતો. ત્યાં તેની મા’નું મૃત્યુ થયું હતું એ પણ એને ક્યાં ખબર હતી…?