-
આપણે સૌ ‘તમાશા’ જ તો કરીએ છીએ, કાયમ… દરરોજ… સતત…
છેલ્લે ક્યારે મિત્રો સાથે રસ્તાઓ પર વગર કોઈ શરમે દોડાદોડી કરીને રમ્યા હતા ? વરસતા વરસાદમાં છેલ્લે ક્યારે મન મુકીને નાચ્યાં હતા ? મોટે મોટેથી ગીતો ક્યારે ગાયા હતા ? મોડે સુધી સુવાની ઈચ્છા હોય અને ચાલું દિવસે બીજું બધું ટેન્શન ભૂલીને સુઈ રહયા હોય તેવું ક્યારેય બન્યું છે ?
-
નકલી માણસો સાલા ! માણસાઈની હદ ભૂલી ચૂકેલા નકલી માણસો !
દિવસ ના અંતે જ્યારે ઘરે આવું છું અરીસામાં જોઉં છું ત્યારે મને ‘હું’ પણ નકલી લાગુ છું. મને ચહેરા વાંચી શકવાનો વહેમ છે પણ હું ખુદ નો ચહેરો પણ નથી વાંચી શકતો, નથી જાણી શકતો કે આ ચહેરાની પાછળ કેટલાં ચહેરા છે.નથી લખી શકતો ખુદના વિશે, હું લખી શકું છું એવો પણ મને વહેમ છે.
-
સવાલ સ્ત્રી કે પુરુષ નો છે જ નહિ સવાલ છે માનસિકતાનો !
જો કોઈ સ્ત્રી ઘર સંભાળે અને પુરુષ નોકરી કરે તો આ વસ્તુ તે લોકોની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગ છે. હવે તો સમય એવો આવી ગયો છે કે મોટા શહેરોમાં આનાથી ઉલટું પણ થાય છે તે પણ તે લોકોની મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડીંગ છે. પર્સનલ લાઈફ છે તેમની. છોડી દો તેમના પર.