-
પોત ભલે હો ઝીણું. . .
આકૂળ-વ્યાકૂળ ઈચ્છાઓને, વૈરાગી ક્ષણ ઠારે, ભાવ તણી ભરતી તો અંતે, ડૂબનારાને તારે,
-
-
પાછું વળીને જરા
પાછું વળીને જરા જોવાની ટેવથી તો આગળ જવાનું થયું સહેલું. હું તો મારામાં આમતેમ ટહેલું.
-
-
નમતું જોખી લીધું. . . .
સંજોગો તો ટાણે-ક-ટાણે દ્વારે દસ્તક દેતા, દઈ અડાબીડ અંધારું ને પડછાયા લઈ લેતા,
-
-
-
-
તાણાવાણા તોડી-જોડી
તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું. પરપોટા જેમ વિસ્તરતું રહે સતરંગી હું પણું..
-
-
-
છાપ અલગ મેં છોડી….
એકાંત રહ્યું ના બંજર જ્યાં મેં બીજ શબદનું બોયું આષાઢી મિજાજથી લાગ્યું ક્યાંય કશું ક્યાં ખોયું ?
-
-
-
-
ગાંઠ બધી યે છૂટી. . .
કૈંક થવાની હોડમાં તું તો હોવું તારું ભૂલે, વાત તણાં વૈભવથી તારું ક્યાંય હ્રદય ના ખૂલે,
-
ખાલીપાનો ભાર ખમી લે
ખાલીપાનો ભાર ખમી લે, એવી ક્ષણ અવતારું. . ! મૂળનું બંધન સ્વીકારીને, જાત સહજ વિસ્તારું. . !
-
-
કૈંક થયું છે એવું. . .
મૌન સવાયું રાખીને આ તેજ-શબદનું સાધ્યું, હાથમાં કેવળ આજને રાખી કાલનું ભાથુ બાંધ્યું,
-
-
-
એમ થયું અજ્વાળું…
ગમતાં ગીતો ગાઈ અને એકાંત જરા શણગાર્યું જાત મૂકી કાગળ ઉપર, મુઠ્ઠીનું મૂલ્ય વધાર્યું
-
એથી લાગે સારું. . .
સાંજ-સવારી વેળા ખીલવું ખરવું શીખવી દે છે, આપે છે ઉદાર થઈ બસ. . ઝાડ કશું ક્યાં લે છે ?
-