-
-
-
ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે
ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે, જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.
-
-
ધખધખતાં સપનાં જોવામાં એવા દાઝ્યા એવા
પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો, કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો.
-
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.
-
પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ
પ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.
-
એવો વરસાદ અમે પીધો !
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમ દોમ એવો વરસાદ અમે પીધો, મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો
-
દરિયા-બરિયા, નદિયું-બદિયું…
દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ? આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?
-
તાજા જન્મેલા બાળકના રુદનનો સ્વર
તાજા જન્મેલા બાળકના રુદનનો સ્વર પ્રસરે તેમ નવજાત સૂર્યકિરણો ચોમેર પ્રસરી વળ્યાં
-
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
-
-
કમ સે કમ આટલું તો થાય
કમ સે કમ આટલું તો થાય, પ્હાડ જેમ ખળભળતું હોય કોઈ ત્યારે ત્યાં ઝરણું થઈ ખળખળ વહાય.
-
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?