Kavyagoshthi
E-Magazine
Way Towards the Poetry Literature
Statistics of Success
Kavyagoshthi E-Magazine is its own way to Contributing to the Literature of Gujarati, Hindi and English Language. You may Enjoy the Essence of Native Literature from the different Writer & Poet’s as well as Languages.
2+
Successful Year’s
6+
Member Contributed
50+
Writer & Poets Contributed
14+
Issues Published
1000+
Content Contributed
5000+
Happy Readers
What’s New in Kavyagoshthi E-Magazine
સામાન્ય રીતે શરૂઆતથી અત્યાર સુધીમાં કાવ્યગોષ્ઠી મેગેઝીનમાં ઘણા બદલાવો આવ્યા છે. અને પ્રકૃતિના બદલાવના નિયમ પ્રમાણે સમય સમયે એમાં સુધાર પણ આવતો જ રહેશે. પણ અત્યારે કાવ્યગોષ્ઠીમાં જે પ્રકાશન પામે છે તે વિષે ટૂંકમાં માહિતી…
પદ્ય રચનાઓ
દરેક મહિનાના અંતમાં પ્રકાશિત થતા આ સામયિકમાં દરેક રચનાકાર પોતાની વધુમાં વધુ 3 રચનાઓ મોકલાવી શકે છે. અને મોકલાવી આપાયેલી તમામ રચનાઓ માંથી પસંદગી પામેલી રચના જે તે માસના અંકમાં પ્રકશિત થાય છે.
ચિત્રપરથી શબ્દ સર્જન
દરેક મહિનાના બીજા અથવા ત્રીજા દિવશે એક ચિત્ર આપવામાં આવે છે. જે ચિત્રના આધારે રચનાકારે પોતાની પદ્ય રચના ચિત્ર અપાયાના ૧૦ દિવસમાં જે તે આયોજકને અથવા સામયિકમાં મોકલવાની હોય છે. મળેલી રચનાઓમાંથી પસંદગી પામેલી ૫ રચનાઓ જે તે માસના સામયિકમાં પ્રકાશિત થાય છે જ્યારે આવેલી તમામ રચનાઓને કાવ્યગોષ્ઠીના વેબપોર્ટલ પર મુકવામાં આવે છે.
શબ્દ સર્જન
દરેક મહિનાના બીજા અથવા ત્રીજા દિવશે એક શબ્દ આપવામાં આવે છે. જે શબ્દના આધારે રચનાકારે પોતાની પદ્ય રચના શબ્દ અપાયાના ૧૦ દિવસમાં જે તે આયોજકને અથવા સામયિકમાં મોકલવાની હોય છે. મળેલી રચનાઓમાંથી પસંદગી પામેલી ૫ રચનાઓ જે તે માસના સામયિકમાં પ્રકાશિત થાય છે જ્યારે આવેલી તમામ રચનાઓને કાવ્યગોષ્ઠીના વેબપોર્ટલ પર મુકવામાં આવે છે.
સહિયારું પદ્ય સર્જન
દરેક મહિનાના બીજા અથવા ત્રીજા દિવશે એક પંક્તિ આપવામાં આવે છે. જે પંક્તિના આધારે રચનાકારે પોતાની પદ્ય રચના પંક્તિ અપાયાના ૧૦ દિવસમાં જે તે આયોજકને અથવા સામયિકમાં મોકલવાની હોય છે. મળેલી રચનાઓમાંથી પસંદગી પામેલી રચનાઓના આધારે બનતું એક કાવ્ય જે તે માસના સામયિકમાં પ્રકાશિત થાય છે જ્યારે આવેલી તમામ રચનાઓને કાવ્યગોષ્ઠીના વેબપોર્ટલ પર મુકવામાં આવે છે.
કાવ્યાનુમંચન
દરેક મહિનાના બીજા અથવા ત્રીજા દિવશે એક જાણીતા સાહિત્યકારની એક પદ્ય રચના આપવામાં આવશે. જે રચનાના આધારે મૂળ રચનાકારે પોતાની પદ્ય રચનામાં દર્શાવેલા ભાવોનું શાબ્દિક ચિત્રણ અપાયાના ૧૦ દિવસમાં જે તે આયોજકને અથવા સામયિકમાં રજુ કરવાનું રહેશે. મળેલ રચનાઓમાંથી પસંદગી પામેલી રચના સામયિકમાં પ્રકાશિત થશે જ્યારે આવેલી તમામ રચનાઓને કાવ્યગોષ્ઠીના વેબપોર્ટલ પર મુકવામાં આવે છે.
ફાસ્ટટ્રેક ઈન્ટરવ્યું
સામાન્ય રીતે સાહિત્ય જગતમાં જાણીતા વ્યક્તિ સાથેની વાતચીત દ્વારા ઘણું બધું શીખવા મળતું હોય છે. કાવ્યગોષ્ઠી સામયિકમાં એવા દરેક માસે કોઈ એક સાહિત્યકાર સાથેનો ઈન્ટરવ્યું પણ લેવામાં અને પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં વાંચકો પણ જરૂરી માહિતી મેળવી શકે છે અને સાથે જ પોતાના પ્રશ્નો રજુ કરીને એ વિષે જરૂરી માહિતી મેળવી શકે છે.
ગદ્ય રચનાઓ
દરેક મહિનાના અંતમાં પ્રકાશિત થતા આ સામયિકમાં દરેક રચનાકાર પોતાના દ્વારા સર્જાયેલી મૌલિક રચનાઓ આ વિભાગમાં રજુ કરવામાં આવે છે. મોકલવામાં આવેલી તમામ રચનાઓમાંથી એડીટોરીયલ દ્પવારા સંદગી પામેલી રચના જે તે માસના અંકમાં પ્રકશિત થાય છે.
ABOUT E-MAGAZINE
Your heartly welcome to our group And family…
Kavygoshthi megazine is now Sarjak.org
Keep visiting… for more updates… Or… You May Subscribe Us…