છે અસ્તિત્વ સમસ્ત એ કુટુંબ મારું
મારાં-તારાંનું માપ શીખવાનું નહીં ફાવે
Month: December 2020
દુશ્મનો તો માત્ર લેશ તકલીફ આપે છે
દુશ્મનો તો માત્ર લેશ તકલીફ આપે છે
મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે
માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
હોય રાજા કે રંક તે શોધી જ લ્યે છે લક્ષ્યને
કર્મફળને તો જે કરવાનું હોય તે કરવાનું કરે છે
મારે સારું થવું છે કારણકે એમાં હરીફાઈ નથી
બાળકો લડી શકે છે અને રડી પણ શકે છે
જાતને જડી શકે છે કારણ એનામાં હરીફાઈ નથી
ઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે
રાવણને મારીશ તીર તો છાતીએ જ મારીશ હું
રામનો જ વંશજ છું તો ય, મને નાભિ નહીં ફાવે
કરવાં ખાતર ના આ કાજ કરજો
મિચ્છામિ દુક્કડમ નો આજીવન અમલ
આચરણ થકી સદા આ જાપ કરજો
ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો
જીવતો તો ર. પા.ને જીવતો રહેશે સદા
મોત તારો જોને કેવો રકાસ થયો તો
ઇતિહાસની અટારીએથી – મોંગોલ અને અલ્લાઉદ્દીન ખિલજી
ઇતિહાસમાં કેટલીક એવી બાબતો પણ છે કે ખિલજીએ ૧૦૦માંથી ૯૯ કામો ખરાબ કર્યા હતાં પણ એક કામ સારું કર્યું હતું જે આજે કોઈને પણ ખબર નથી લાગતી
કહી દીધું છે કોરોનાએ કે આટલી જ વાર લાગે
સત્ય, પ્રેમ, કરુણા ને પુણ્ય જ આવશે સથવારે
હે જીવ, તું કોનાં માટે ખોટાં રસ્તે આટલો ભાગે
કોઈનાં મર્યે કોઈ કંઈ મરે એમ નથી
બહાર શોધવાથી કંઇ મળે એમ નથી
અંદર શોધ્યા વિના કંઈ જડે એમ નથી