આંસુમાં ગાંઠ થઈ ગઈ,
ઇચ્છાઓ રાંક થઈ થઈ.
પરણી’તી એક સપનું,
વિધવા એ આંખ થઈ ગઈ.
દિવસ ઉતાવળો છે,
મળતામાં સાંજ થઈ ગઈ.
અલ્લાને બૂમ પાડી,
તો બૂમ બાંગ થઈ ગઈ.
એક જ સ્મરી મેં ઘટના,
ત્યાં ચાર-પાંચ થઈ ગઈ.
– અનિલ ચાવડા
Reflection Of Creativity
આંસુમાં ગાંઠ થઈ ગઈ,
ઇચ્છાઓ રાંક થઈ થઈ.
પરણી’તી એક સપનું,
વિધવા એ આંખ થઈ ગઈ.
દિવસ ઉતાવળો છે,
મળતામાં સાંજ થઈ ગઈ.
અલ્લાને બૂમ પાડી,
તો બૂમ બાંગ થઈ ગઈ.
એક જ સ્મરી મેં ઘટના,
ત્યાં ચાર-પાંચ થઈ ગઈ.
– અનિલ ચાવડા