Film Review : સાહેબ
વેલ, ફિલ્મની સ્ટોરીલાઈન સિમ્પલ છે. હીરો શૈક્ષણિક ભ્રષ્ટાચારનું કૌભાંડ ઉજાગર કરે છે. એને સંલગ્ન કેટલાક દુ:ખદ ઘટનાક્રમના પગલે હીરો અને સરકાર આમને-સામને આવી જાય છે. હીરો આંદોલન કરે છે.
વેલ, ફિલ્મની સ્ટોરીલાઈન સિમ્પલ છે. હીરો શૈક્ષણિક ભ્રષ્ટાચારનું કૌભાંડ ઉજાગર કરે છે. એને સંલગ્ન કેટલાક દુ:ખદ ઘટનાક્રમના પગલે હીરો અને સરકાર આમને-સામને આવી જાય છે. હીરો આંદોલન કરે છે.
અમદાવાદના બિપિનચંદ્ર પરીખ(સિદ્ધાર્થ ગુજ્જુભાઈ રાંદેરીયા)નો પુત્ર આદિત્ય(Yash Soni) વર્કોહોલિક છે. એની પાસે પાંચ મિનિટ નિરાંતે પિતા સાથે બેસીને એમની ખબર-અંતર પૂછવાનો સમય જ નથી.
ભવિષ્યમાં તમે શું બનશો તેનું ચિત્ર ઘડાય જાય છે. વિશ્વાસ ન હોય તો રાજનૈતિક દ્રષ્ટિકોણને અજાતશત્રુ નામની ખુરશી પર બેસાડી ઉપરના કિસ્સાઓ ફરી વાંચી લો. જવાબ મળી જશે.
લેખિકા જીગીષા રાજ નવી ફિલ્મ અંગે શુ કહે છે, જાણો અહીં ક્લિક કરીને…
ફિલ્મ લાઈનમાં ખાસ કંઈ જાણતો નથી છતાં જોયા પછી મો ફાડીને કહી શકું કે હા જોઈ જ લેવી જોઈએ. જો તમે તમારી પાછળની જિંદગીમાં પણ ખુશ રહેવાની તરકીબો શોધી રહ્યા છો…?
ગુજરાતી સાહિત્ય પરિષદ દર વર્ષે લખાયેલી શ્રેષ્ઠ વાર્તાઓનું કોઇ એક સારા લેખક કે સાહિત્યના અભ્યાસુ પાસે સંપાદન કરાવે છે. જેમાં ગુજરાતીની જે-તે વર્ષની સારી લખાયેલી વાર્તાઓ સંગ્રહિત થાય છે. 2001માં આ સંપાદન શિરીષ પંચાલના નેજા હેઠળ થયું.
ગુજરાત સરકારના કારણે બકુલ ત્રિપાઠીની સેન્સ ઓફ હ્યુમરનો વિદ્યાર્થીઓને પરિચય થયો. બાકી પાઠ્યપુસ્તકોમાં હાસ્ય એટલે જ્યોતિન્દ્ર અને રમણભાઇ નીલકંઠ સિવાય કોઇને સ્થાન નહોતું.
જયુએ એકધારી વાર્તા નથી લખી. જ્યારે તેમના અંતરમને તેમને કહ્યું કે હવે લખવી જોઇએ ત્યારે જ તેમણે કલમ ઉપાડી છે. પુસ્તકો પણ એટલા બધા પ્રગટ નથી કર્યા, પણ હા, શરૂઆતમાં તેમને વિવેચનનો શોખ હતો ખરા.
નવલકથા અને તેની ફિલોસોફીમાં ડૂબકી મારતા પહેલા નવલકથા વિશે ઓનલાઇન શું ઉપલબ્ધ છે તે જાણીએ. જમાનો ઓનલાઇનનો છે એટલે નવલકથા વિશે કોણે શું કહ્યું તે માહિતી મેળવી લેવી જરૂરી બને છે. આમ તો ગુજરાતી નવલકથાઓ વિશે ઓનલાઇન સાહિત્યમાં શું મળી શકે ?
એન્ટમેન ફિલ્મ તમને જોવી એટલા માટે ગમે કે તેના સ્ટોરીબોર્ડ ઓલિવે બનાવ્યા છે. ડેડપુલના પણ તેણે જ તૈયાર કર્યા છે. ડેડપુલ જે ચિત્રો દોરીને સૌને હસાવતો હોય છે, તેની પાછળ હાથ ઓલિવનો છે. મેન ઓફ સ્ટીલની લાંબી ક્લાઈમેક્સ સીનવાળી ફાઈટ ઓલિવે તૈયાર કરેલી.
વાર્તામાં છેલ્લે સુધી એ વાતનો ફોડ પાડવામાં નથી આવ્યો કે, દેડકાની હાજરી અને વોર્મની ગેરહાજરી છે કે નહીં. કેટલાક લેખકોને બે વખત વાંચવા પડે. હારૂકી મુરાકામીનું પણ આવુ જ છે. બે વાર વાંચવા પડે. અને ન સમજાય તો વારંવાર કે મજા આવે તો ફરીવાર.
આ વિભાગમાં જેતે સમયે પુસ્તકના નામ અને કવર સાથે ચર્ચા માટે રજુઆત કરવામાં આવશે અને એક પ્રશ્ન મુકવામાં આવશે. જેનો યોગ્ય જવાબ આપનાર આ ચર્ચાનો ભાગ બની શકશે.