યુદ્ધએ અનિવાર્ય અંગ તો નથી પણ એ ક્યારેક કયારેક યથાર્થ સાબિત થતું હોય છે.આના પરિણામ કદાચ પછી આવનારાસમયમાં પણ મળી શકે એવું પણ બને કદાચ ! જો સારું પરિણામ મળે તો ભયોભયો નહીંતર એનાં પર માછલા ધોવવાના જ છે .
Tag: Famous Personality
સતી રાણકદેવી – ગર્વીલ નારી
જે સુંદરતાના અવતાર સમાન હતી
બિલકુલ અપ્સરા જેવી લાગતી હતી
રાજાએ એનું નામ રાખ્યું રાણકદેવી
અલ્લાઉદ્દીન ખિલજી અને એની બે પત્નીઓ
ઈતિહાસ જે લખાય છે એ ૩૦૦ – ૪૦૦ વરસ પછી જ એટલે એવું જ થયું કે આમજ બન્યું હશે એ માની ન જ લેવાયને…?
The Play | ડોક્ટર ફોસ્ટસ – ક્રિસ્ટોફર માર્લો
જો માર્લો લાંબુ જીવ્યાં હોત તો શેક્સપિયર કરતાં એ વધારે સારાં નાટકકાર સાબિત થયાં હોત. લોકોને આજે જેટલી ખબર વિલિયમ શેકસપિયર વિષે છે એટલી ખબર આ ક્રિસ્ટોફર માર્લો વિષે નથી જ…
શાહરુખ ખાન : સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની…
હું ઘમંડી બની જ ના શકું. અલ્લાહે અને કિસ્મતે મને મારી લાયકાત કરતાં ઘણું વધારે આપ્યું છે.મારી એકટર અને માણસ તરીકેની મર્યાદાઓ જોતા આ એક ગિફ્ટ જ છે.
સરદાર કેમ જોરદાર હતા…? જાણીએ સરદારના જીવનની કેટલીક રસપ્રદ વાતો…
સરદાર સાહેબને અવ્યવહારુ પુસ્તકિયા કીડાઓ માટે બહુ અણગમો હતો. એક પ્રવચનમાં એમણે કહેલું કે ઘણા શિક્ષિત વિદ્વાનો મોટી મોટી ઓફિસમાં આળસુ બની બેસી રહીને જ જીવન પૂરું કરે છે.
મજાજ લખનવી : જીવતેજીવ બદનામ, મૃત્યુ પછી ય અમર થવા માટે બદકિસ્મત
આપણા ગુજરાતી ગાલિબ એવા ‘મરીઝ’ની પુણ્યતિથિ હતી એ જ તારીખ 19મી ઓક્ટોબર, 1911ના રોજ ફૈઝાબાદ શહેરની નજીકના એક નાનકડા ગામમાં બહુ નામદાર સરકારી વકીલ ચૌધરી સિરાઝ ઉલ હકને ત્યાં એક દીકરા નામે અસરાર ઉલ હકનો જન્મ થયો.
શિક્ષક દિન નિમિત્તે તમામ નાગરિકોએ અમલમાં મૂકવા જેવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સટીક વિચારો:
ડો. રાધાકૃષ્ણનના આ કવોટ્સ આ સિલેક્ટિવ કવોટ્સ અને એ સિવાયના અગણિત એવરગ્રીન વિચારો દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે.
મેઘાણી : સૌરાષ્ટ્રની ભાષા જેવા તેવાને ન પચે
ઝવેરચંદ મેઘાણીએ ચારણી સાહિત્યના સંશોધનમાં ગીગા બારોટનું ગીત શોધી કાઢેલું. જેમાં ભેંસોની જાત અને ઓલાદોના બધા નામ આવી જાય છે.
ઓલા મુનશી સામે હાથ બાળવા તૈયાર થયા હતા એ તમે ?’
રહસ્યની વાત એ છે કે મુનશી જ નહીં ડૂમા પર પણ મેકેટ નામના એક ઘોસ્ટ રાઈટરે આરોપ લગાવેલો કે મેં આ બધુ લખવામાં તેની મદદ કરી છે.
હર્ષદ મહેતા : અંતે કોલમિસ્ટ બનીને પણ બધાને લૂંટી લીધા
72 ક્રિમિનલ કેસવાળો હર્ષદ મહેતા માત્ર એક જ કેસમાં દોષિત સાબિત થયો. જે માટે કોર્ટે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને 25,000નો જુર્માનો લગાવ્યો હતો.
સંપૂર્ણ સિંહ કાલરામાંથી ગુલઝાર બનવું એટલે ?
આપણી પાસે બે ગુલઝાર છે. એક ગુલઝાર જેમણે ભૂતકાળમાં ચિક્કાર ગીતો અને પટકથાઓ લખી. બીજી બાજુ આપણી પાસે એ ગુલઝાર છે.