લાંબા ગાળે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ખતરા રૂપ બનતા વિવેચનો…

ફિલ્મ માટે સૌથી મહત્વનું તત્વ છે એનો કન્સેપ્ટ એટલે કે હાર્દ, અને ડાયરેક્શન. તો પછી શા માટે એવી દિશા તરફ જવું જ્યાં માત્ર ટૂંકા ગાળાનો ફાયદા દેખાય છે, જો કે વાસ્તવમાં તો એ લાંબા ગાળાનું નુકશાન જ છે.

Advertisements

અક્ષય કુમારના ટકાનું રહસ્ય ‘કંચના-2’

સિક્રેટ માટે રાહ જોવડાવતો એક એક સીન, હિરોનો ડાન્સ, હિરોઈનની કમર, વિલનનો ખૌફ અને અફલાતુન સ્ક્રિનપ્લે આ બધુ મિક્સર મસાલો થઈ ફિલ્મને યુટ્યુબ પર 100 મિલિયન વ્યુ પર પહોંચાડી શકે, જેમ કે ગયા વર્ષે રિલીઝ થયેલી સ્ટાઈલીશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ દુવ્વડુ જગ્ગનાથ.

Salam Bombe ( 24 August 1988 – France )

ઝાંઝવાના જળ પાછળ દોડતી બોમ્બે સ્ટ્રીટની અનેકો ઝીંદગીની દાસ્તાન… ક્રિષ્ના એના ભાઈની બાઇક સળગાવી મૂકે છે અને એની મા એને કહે છે, કે ઘરે ત્યારે જ પાછો આવજે જ્યારે બાઇક રિપેરના ૫૦૦ કમાવીને લાવે… આ છે શરૂઆતી બેકગ્રાઉન્ડ…