જો માનસી પણ મને છોડીને જતી રહેશે તો ? તો હશે રણ… કેવળ રણ, અને હશે મારા જેવા ઊભા થોરની વાડો…આભાસી તો છે જોજનો દૂર, ને માનસી પણ તેના હર્યાભર્યા બાગમાં હેતે હિલોળા લેતી હશે,
Tag: Jyoti Bhatt
વાર્તા – માલતી ( લેખક – જ્યોતિ ભટ્ટ)
પછી તો દવાખાનું, પોસ્ટમોર્ટમ, અને લોહીથી ખરડાયેલ લાશ. અરેરાટી નીકળી ગઈ મારા મોંમાંથી. મમ્મીની કપાયેલી, ચૂંથાયેલી લોહીથી લથબથ લાશનો કબજો મેળવી ગણ્યા ગાંઠ્યા સગા સંબંધીઓની હાજરીમાં પપ્પાએ મમ્મીનો અગ્નિસંસ્કાર કર્યો, અને પછી મકરંદ કાકાને પણ પપ્પાએ જ અગ્નિદાહ દીધો.
કેનવાસ ( જ્યોતિ ભટ્ટ )
તમે કદી ઉછળતી, નાચતી, કૂદતી નદી જોઈ છે…? મેં જોઈ છે… આજથી વર્ષો પહેલા. ખીલતી કળી જેવી એ મને જોતાંની સાથે જ ગમી ગઈ.
પ્રિય સખી ! ( જ્યોતિ ભટ્ટ )
કદાચ આવા માણસોને ખબર જ નથી હોતી, કે પોતાને શું જોઈએ છે ? અથવા તો એમ કહી શકાય કે આવા લોકો કાલ્પનિક દુનિયામાં જ જીવતા હોય છે. એ મનોમન કલ્પના કરે છે, કે મારે તો આખા દુનિયા ફરવી છે. પણ, તેઓ એ નહીં વિચારે કે ખિસ્સામાં પૈસા કેટલા છે ! સપના જુઓ, જરુર જુઓ, સપના જોવાનો દરેકને અધિકાર છે.