Gujarati Writers Space

ઇન્સાનિયતનું ઇન્જેકશન

મહેંદી પૂરી થઇ ત્યારે બાર વાગી ગયા હતા મારા અને ઘડિયાળના. મહેંદીવાળા બેનને પિયરમાંથી લઇ જવા એમના શોહર આવ્યા. મેં વરજીને ફોન કર્યો. પેલા બેનનું પિયર એવી ગલીઓમાં હતું કે કાર આવી શકે નહિ.

Advertisements
Dhollywood Filmystan Writers Space

હેલ્લારો – સપના વિનાની રાત….

મૂવીમાં દર્શાવેલી પ્રથાઓ, રુઢિઓ,નિયમોને મારા અંગત જીવન સાથે નહાવા નીચોવવાનો ય સંબંધ નથી. હું તો એકતાલીસ વરસે પણ કાર ડ્રાઇવ કરતા કરતા ફુલ વોલ્યુમ મ્યુઝિક સાથે બરાડા પાડીને ગાઉં છું.