યાદો આપણી
મુડી, અણમોલ કે
વધુ શું માગું.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
Reflection Of Creativity
યાદો આપણી
મુડી, અણમોલ કે
વધુ શું માગું.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
સત્ય અલગ
નીત્ય નવલ દ્રષ્ટિ
અજાણી વાત.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
સ્ત્રી પીડન
વૃતિ પરપીડન
માનસ રોગી.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
કન્યાદાન શું?
રીત રીવાજ માત્ર
કેમ સંભાળુ?
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
રમે રમત
શતરંજ બીછાવી
લગાવી જાત.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
કયાંય નથી
છતાં સવત્રઁ,તુજ
યુગો યુગો થી.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
ચલ મીતવા
અજાણ સફર રે
પંથીક બની.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
હું ને તું સાથી.
કદીક ઝગડીયે,
સ્નેહ કરીએ.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
પ્રેમ કસૌટી
નિષ્ફળતા અચુક
ઉચ્ચ અપેક્ષા.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
સમય બાંધ્યો
મુઠી, સરકયો જો
સરકે રેત.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
સ્વીકાર કુષ્ણા
સોળહજાર સોળસો
રાણી આધાર.
#sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
નગર સૃષ્ટિ
વેશ પલટો કરો
ઓળખ છુપી.