Jaitra Singh - Mewar Dynasty - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

રાજા જૈત્રસિંહ રાવલ | મેવાડનો સુખ્યાત ગુહિલવંશ

મેવાડનો સુખ્યાત ગુહિલવંશ : રાજા જૈત્રસિંહ રાવલ (ઇસવીસન ૧૨૧૩ – ઇસવીસન ૧૨૫૩ ) 👉 ઇતિહાસમાં જે લખાય છે ….. જે વંચાય છે … જે સમજાય છે એ જ બધું સત્ય છે એમ માનીને ચાલવું એ ભૂલભરેલું છે. ઇતિહાસમાં ઘણીવાર એક જ નામ ઘણી બધે ઠેકાણે આવતું હોય છે પણ એમની સાલવારી અને રાજવંશો જુદાં હોય […]

Haryak Dynasty - Indian Kingdoms - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

હર્યક વંશ | ભારતના રાજવંશો

⚔ ભારતના રાજવંશો ⚔ ஜ۩۞۩ஜ હર્યક વંશ ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૫૪૩થી ઇસવીસન પૂર્વે ૪૨૩) ➡ ઈતિહાસ એટલે માનવજાતની વિકાસયાત્રા ! માનવને ઉવેખીને ઈતિહાસ રચાય જ નહીં તો લખાવાની વાત તો બહુ દૂરની છે. માનવ હોય એટલે ધર્મ હોય અને ધર્મ હોય ત્યાં જાતિ પણ હોવાની જ. આપણે જે વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથા વિષે જાણીએ છીએતેનો ઉલ્લેખ […]

Rashtrakut Dynasty - Establishment and Rise - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

રાષ્ટ્રકૂટવંશ – ઉત્પત્તિ અને પ્રારંભિક ઈતિહાસ | ભાગ – ૧

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ રાષ્ટ્રકૂટવંશ — ઉત્પત્તિ અને પ્રારંભિક ઈતિહાસ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૭૫૩ – ઇસવીસન ૯૮૨) ———- ભાગ – ૧ ———- ➡ કોઈપણ નવો રાજવંશ સ્થપાય ત્યારે એના સંસ્થાપકે અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જો કે એ રાજવંશ માત્ર નસીબના જોરે જ સતા પર નથી આવી જતો. એણે તે સમયની અને […]

Meaning of Gurjar Word - Janamejay Adhwaryu - Sarjak.org
Gujarati Writers Space

ગુર્જર શબ્દ – ઉત્પત્તિ અને ઈતિહાસ

👉 ઈતિહાસ પહેલાં ઉથલાવો થોડો. ભાંગ પીધેલા અને સૌરાષ્ટ્રના નવરીનાઓ એ માત્ર યુટ્યુબિયું અને વીકીપીડીયુ જ જ્ઞાન ધરાવે છે. એમને એમ છે કે ગુર્જર એ ગુજ્જર જ્ઞાતિ કે ગુજરાત માટે વપરાતો શબ્દ છે પણ એવું નથી એ શબ્દ વિષે આગળ કહ્યું જ છે ગુર્જર પ્રતિહાર વંશના પહેલા બે ભાગમાં એ વાંચવાની તસ્દી કોણ લે ! […]

Sendhav Dynasty of Dhumali - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

ઘુમલીનો સૈન્ધવ વંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ ઘુમલીનો સૈન્ધવ વંશ ஜ۩۞۩ஜ (સૈન્ધવવંશ ઇસવીસન ૭૩૫ – ઇસવીસન ૯૨૦ ) ➡ જીજીવિષા, મહત્વાકાંક્ષા અને આજીવિકા વચ્ચેનો તફાવત ઇતિહાસે સમજી લેવાની જરૂર ખરી ! ઈતિહાસ જયારે ૧૪૦૦ -૧૫૦૦ વરસ પછી એમ કહે કે હજી બીજાં દાનપત્રો મળે તો જ આ વાત પર કૈંક પ્રકાશ પાડી શકાય ! તો આ […]

Sendhav Dynasty and Jethva Dynasty - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

ઘુમલીનો સૈન્ધવ વંશ અને પાછળનો જેઠવા વંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ ઘુમલીનો સૈન્ધવ વંશ અને પાછળનોજેઠવા વંશ ஜ۩۞۩ஜ (સૈન્ધવવંશ ઇસવીસન ૭૩૫ – ઇસવીસન ૯૨૦ ) ➡ ગુજરાતના ઇતિહાસમાં એક સૌથી મહત્વનો પ્રશ્ન છે તે એ છે કે — ગુજરાતનો પહેલો રાજપૂત વંશ કયો ? આ પ્રશ્નનો જવાબ આપવો ધારીએ એટલો સહેલો નથી જ. ગુજરાતમાં ઘણાં રાજપૂત રજવાડાઓ હતાં ખાસ કરને […]

Gujarat History, Historical, Gujarati, Rajputana, Article, Writers Space, Janamejay Adhwaryu,
Historical Gujarati Writers Space

ઊનાનો ચૌલુક્યવંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ ઊનાનો ચૌલુક્યવંશ ஜ۩۞۩ஜ (ઇસવીસનની છઠ્ઠી સદીથી ઇસવીસનની દસમી સુધી ) ➡ ઈતિહાસને ઉજાગર કરવો પડતો હોય છે અને એને ઉજાગર કરવાં માટે અનેક રાતોના ઉજાગરા કરવાં પડતાં હોય છે. ઈતિહાસ એટલે ગમતી કથાઓ નહીં પણ સાચી વિગતો. આ સાચી વિગતો એટલે શું વળી ? સાચી વિગતો એટલે જેનાં પુરાવાઓ […]

Vadhvan - Chapvansh - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

વઢવાણનો ચાપવંશ | ગુજરાતનો ભવ્ય ઈતિહાસ

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ વઢવાણનો ચાપવંશ ஜ۩۞۩ஜ (ઇસવીસનની છઠ્ઠી સદીથી ઇસવીસનની દસમી સુધી ) ➡ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પણ એમાં આવી જ જાય એ બધાં રાજ્યો, રજવાડાં અને પરગણાના રાજાઓ એટલે કે રાજવંશો એ બહરથી આવેલાં અને ગુજરાતના દરેકના પ્રાંતમાં સ્થાયી થયાં હતાં અને તેમણે અહીં વસવાટ શરુ કર્યો હતો. એવું નથી […]

Oldest Dynasty of Royal Family - Janmejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

વિશ્વનો સૌથી જુનો રાજવંશ કયો ?

આ વિષે મારાં મિત્રે ધ્યાન દોર્યું હતું, ત્યારે જ મેં નક્કી કર્યું કે આ વિષે હું પણ કૈંક પ્રકાશ પાડી શકું તો સારું ! ખાંખાખોળા શરુ કર્યા, એમાં મારે એક બીજો જવાબ પણ શોધવો હતો તે છે વિશ્વનો સૌથી લાંબો રાજવંશ કયો ? આનો જવાબ આપવો આમ તો અઘરો છે. કારણકે અતિલાંબા રાજવંશ (Dynasty)માં કોઈ […]

Gujarat Pratihar Dynasty - Part 1 to 5 - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

ગુર્જર પ્રતિહાર વંશ | ભાગ – ૫

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ ગુર્જર પ્રતિહાર વંશ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૭૩૦ – ઇસવીસન ૧૦૩૬) ———- ભાગ – ૫ ———- ➡ ઈતિહાસ એટલે ઉત્ખનનનું મનન. ઈતિહાસ આપણને ઘણી બધી બાબતોથી અવગત કરાવે છે પણ એ અવગતિયાઓ માટે જરાય નથી. અવગત થવું સારું પણ અવગતિયા થવું જરાય નહીં. ગુજરાત એક એવું રાજ્ય છે જેના પ્રાચીન ઇતિહાસમાં […]

Gujarat Pratihar Dynasty - Part 1 to 5 - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

ગુર્જર પ્રતિહાર વંશ | ભાગ – ૪ | મહારાજા મિહિર ભોજ

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ ગુર્જર પ્રતિહાર વંશ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૭૩૦ – ઇસવીસન ૧૦૩૬) ஜ۩۞۩ஜ મહારાજા મિહિર ભોજ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૮૩૫ – ઇસવીસન ૮૮૫) ———- ભાગ – ૪ ———- ➡ અત્યારે ઈતિહાસ એ કઈ જાતિ-ધર્મના રાજવંશો હતાં એના પર જ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતનો ભવ્ય ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે […]

Gujarat Pratihar Dynasty - Part 1 to 5 - Janamejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

ગુર્જર પ્રતિહાર વંશ | ભાગ – ૩

⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ ગુર્જર પ્રતિહાર વંશ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૭૩૦ – ઇસવીસન ૧૦૩૬) ———- ભાગ – ૩ ———- ➡ ઈતિહાસ ક્યારેય યથાતથા રજૂ કરી શકાતો નથી કે નથી એને મોણ ભભરાવીને કહેવાતો. ઈતિહાસ એટલે માનવજાતની વાત અને એનો વિકાસ ! બસ આટલી જ વાત આપણે યાદ રાખવી જોઈએ. ઈતિહાસ તો ઘણી બધી બાબતોનો […]