ઘણાંબધા સવાલની જફા જગાડતી હતી,
જવાબ સૌ જડી ગયા પછીની વારતા કહો.
Tag: Chintan Maheta
પરખું છું..
ને શમાવી દે મારા સઘળા ઉત્પાત !
ઉત્પાત શમ્યાં પછી હું શાંત થાઉં
નજરથી ઘેરાયો
બંને તરફની એક જ
ખોબો ભરીને વ્હાલ…
છેક અંદર સુધી વરસાદ….
સિક્કા જુદા છે
ઈચ્છાઓ ભડભાદર થઈ ગઈ, લડવું તો પણ કેવી રીતે ?
ને અંદરના લડનારા પર સહી ને સિક્કા જુદા છે.
આંખનો ઝુકાવ
મને તમારી આંખનો ઝૂકાવ મારી નાંખશે,
વધી જશે તો પ્રેમનો પ્રભાવ મારી નાંખશે.
ઘરની માફક
હું મારામાં રહેવા આવું એવું તું કંઈ કરને ઈશ્વર !
ઘરની માફક જાત સજાવું એવું તું કંઈ કરને ઈશ્વર…