Scam 1992 - The Harshad Maheta Story - Janamejay Adhwaryu - Sarjak.org
Filmystan Gujarati Writers Space

Scame 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી

👉 “રિસ્ક હૈ તો ઈશ્ક હૈ !” કોઈપણ હિંદી વેબસીરીઝને જો આઇએમડીબીએ સૌથી ઊંચું રેટિંગ આપ્યું હોય તો આ સીરીઝનો નંબર બીજો છે 9.4 રેટિંગ. જે નીરજ પાંડેની સિક્રેટસ ઓફ સનૌલી જે ડીસ્કવરી પર આવી હતી અને તે માત્ર એક જ એપીસોડની સિરિયલ હતી તેનાં પછી આ સ્કેમનો નંબર આવે છે. જે સ્કેમ ૯૨ની અપાર […]

The Big Bull - Bollywood - Janamejay Adhwaryu - Sarjak.org
Filmystan Gujarati Writers Space

ધ બિગ બુલ – સચ્ચાઈની દિશામાં એક કદમ આગે

હર્ષદ મહેતા ધ બિગ બુલ. શેરબજારનો અમિતાભ એને ભારતના સૌથી આમિર વ્યક્તિ બનવું હતું પણ લોકભોગે નહીં. લોકોને આજે ઘી કેળાં છે તે આ હર્ષદ મહેતાને લીધે જ, ટ્રેડિંગ તો 80ના દાયકા પહેલાં પણ થતું હતું. આમ તો BSE ૧૪૪ વર્ષ જૂનું છે, વિચાર કરો કે ત્યારથી તે અત્યાર સુધીમાં કેટલાં લોકોએ પીસ બનાવ્યા હશે. […]

Virgin Bhanupriya - Sultan Singh - Sarjak.org
Editor's Desk Gujarati Writers Space

Virgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ

ભાનુની ફ્રેન્ડને જીવનનું એક જ લક્ષ્ય દેખાય છે સેક્સ, સેક્સ અને સેક્સ.. અને આ લક્ષ્ય એટલું મક્કમ છે કે એ ભાનુને પણ કૂતરો ગધેડો જે મળે એની સાથે તૂટી જ પડવાનું શીખવે છે.

Kabir Singh - Point of View - Chintan Upadhyay - Sarjak.org
Filmystan Gujarati Writers Space

Kabir Singh : Point of View – આક્રમક હી આકર્ષક

કબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.

Filmystan Gujarati Writers Space

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ

ગુલઝારના બેસ્ટ ગીતમાનું એક ગીત એટલે આ ગીત. આર.ડી.બર્મને આ ગીતને કેટલી સુંદર રીતે ગૂંથયું છે . વરસાદી સાંજે સાંભળવા ગમે તેવા ગીતમાં આ ગીતનો ચોક્કસથી સમાવેશ કરી શકાય .

Gujarati Writers Space

બધાઈ હો | ફિલ્મ રીવ્યુ

ફિલ્મ લાઈનમાં ખાસ કંઈ જાણતો નથી છતાં જોયા પછી મો ફાડીને કહી શકું કે હા જોઈ જ લેવી જોઈએ. જો તમે તમારી પાછળની જિંદગીમાં પણ ખુશ રહેવાની તરકીબો શોધી રહ્યા છો…?

Filmystan Gujarati Writers Space

અ ફ્લાઇંગ જાટના વિલન નથન જ્હોન્સના જીવનની ઉંચાઇ તેના શરીર જેટલી જ છે.

અત્યાર સુધીમાં આ પ્રાણી 13 ફિલ્મો કરી ચુક્યો છે. અને કાલે 14મી ફિલ્મ અ ફ્લાઇંગ જાટ રીલિઝ થશે. એકવાર ટાઇગર માટે નહિ પણ નથનની સફળ લાઇફ માટે ફિલ્મ જરૂર જોવી. મોબાઈલમાં નહિ થીએટરમાં કેમ કે સાત ફુટનો અસામાન્ય લાગતો આ માણસ. પડદા પર સુંદર દેખાશે.

Gujarati Writers Space

અમિતાવ ધોષ સુપર હાર્ડ સુપર ટેલેન્ટેડ અમિતાભ બચ્ચનથી વધુ નહિ તો કમ પણ નહિ….

આજ રીતે અમિતાવની નોવેલ હંગ્રી ટાઈડ અને ગ્લાસ ઓફ પેલેસ ફેમેસ છે. અમિતાવ કેરળમાં હતા ત્યારે તેમણે સર્કલ ઓફ રિઝન લખી. તો શેડો લાઈન તો સ્ટુડન્ટસના અભ્યાસક્રમમાં પણ આવે છે. એન્વાયરમેન્ટ ક્લાઈમેટ ચેન્જ પર હંગ્રી ટાઈડ.

Gujarati Writers Space

અનુરાગ કશ્યપનું સાહિત્ય વિશ્વ…

હું હંમેશાથી બીજા છોકરાઓ સાથે ભળી નહોતો શકતો. પિતાશ્રી ઉત્તરપ્રદેશના ઇલેક્ટ્રીસીટી વિભાગમાં કામ કરતા હતા. તેમની બદલી થયા કરતી હતી. મને જ્યારે પહેલી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ભણવા માટે મોકલ્યો ત્યારે હું એકલો પડી ગયેલો.

Filmystan Gujarati Writers Space

અક્ષય કુમારના ટકાનું રહસ્ય ‘કંચના-2’

સિક્રેટ માટે રાહ જોવડાવતો એક એક સીન, હિરોનો ડાન્સ, હિરોઈનની કમર, વિલનનો ખૌફ અને અફલાતુન સ્ક્રિનપ્લે આ બધુ મિક્સર મસાલો થઈ ફિલ્મને યુટ્યુબ પર 100 મિલિયન વ્યુ પર પહોંચાડી શકે, જેમ કે ગયા વર્ષે રિલીઝ થયેલી સ્ટાઈલીશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ દુવ્વડુ જગ્ગનાથ.

Filmystan Gujarati

સંજુ (બાબાગીરી) – ફિલ્મ રીવ્યુ

ઘણા લોકોને ‘ઘી છે તો ગાપાગપ છે’ ડાયલોગ સામે વાંધો છે. તો કેટલાય લોકોને સંજુ બાબાની છબી સુધારવા ફિલ્મ બની હોવાના આક્ષેપ છે. જે હોય તે પણ વાસ્તવિક જીવનમાં અને ભારતમાં આ ડાયલોગ બહુ સાર્થક છે કે ‘ઘી છે તો ગાપાગપ છે.’

Filmystan Gujarati

Salam Bombe ( 24 August 1988 – France )

ઝાંઝવાના જળ પાછળ દોડતી બોમ્બે સ્ટ્રીટની અનેકો ઝીંદગીની દાસ્તાન… ક્રિષ્ના એના ભાઈની બાઇક સળગાવી મૂકે છે અને એની મા એને કહે છે, કે ઘરે ત્યારે જ પાછો આવજે જ્યારે બાઇક રિપેરના ૫૦૦ કમાવીને લાવે… આ છે શરૂઆતી બેકગ્રાઉન્ડ…