Gujarati Poet's Corner

સુંદર ચકલી – સાઈજીકી

સુંદર ચકલી
કેવી પ્યારી.
જો ‘ તો ;
ચણ ખાય નખરાળી.

ચકલી ચણે જો
મોજ લઈ
દાણા,
ફળિયા લાગે રૂપાળાં.

ઉતરિયા ધાડા
ખાવા દાણા,
કેવા
ચબુતરા ઉભારાણા.

~ મુકેશ રાઠોડ “મન”

રાજકોટ.

વિશ્વ ચકલી દિવસ નિમિતે કવિતા.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.