સૂરજ એક ચાંદ એક એક ધરતી આકાશ છે. તો એને સર્જનાર, કેમ અનેક? એક તન એક મન એક હૃદય પ્રેમ છે. તો ઉત્પન્ન થતાં ભાવ, કેમ અનેક? એક ભુત એક ભવિષ્ય એક જીવન મૃત્યુ છે. તો એમાં જીવાતી ક્ષણો, કેમ અનેક? ~ રેખા પટેલ ‘વિનોદિની’