હ્રદયે વસ્યા
સ્નેહ ભીના, સ્મરણ
દ્રશ્ય નજરે.
વ્હાલે ભીજવે
સરિતા બની વહે
આવી આંગણે.
સ્નેહની ગંગા
વર્ષારુપે વરસે
ધરતી ખીલી..
કાજલ
કિરણ પિયુષ શાહ
હ્રદયે વસ્યા
સ્નેહ ભીના, સ્મરણ
દ્રશ્ય નજરે.
વ્હાલે ભીજવે
સરિતા બની વહે
આવી આંગણે.
સ્નેહની ગંગા
વર્ષારુપે વરસે
ધરતી ખીલી..
કાજલ
કિરણ પિયુષ શાહ