Who Moved My Cheese…? – Book Review

સ્પેન્સર જોહ્નનસનની આ ખાસિયત છે કે તેઓ અટપટા વિષયને પણ એકદમ સરળ ભાષામાં રજુ કરે છે. આ ઉપરાંત મિ. અલ્કેશ પટેલે પણ ખુબ જ સરસ, સરળ અને સહજ ગુજરાતી અનુવાદ કર્યો છે. એટલે જ આ વાર્તા બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉંમરના લોકો એક સરખા રસથી માણી શકે છે.

અનુભવMent – Book Review

કથામાં આવતા દરેક સ્થળની ટૂંકી પણ સચોટ અને રસપ્રદ માહિતી વાચકને મંત્રમુગ્ધ કરી મૂકે એવી છે. કથાના સૌથી વધું પ્રભાવી પાસાં કુદરતી સૌંદર્યનાં વર્ણનો, પ્રકૃતિના જડ તત્વોમાં કરેલું સજીવારોપણ અને ઇફેક્ટીવ ડાયલોગ છે. તંગ વાતાવરણમાં પણ લેખકે હાસ્યરસ રેલાવ્યો એ કાબિલે-દાદ છે.

The Fifteen Shades of Grey – Book Review

એક સ્ત્રી તરીકે સ્ત્રી વિશે આટલું ડીપ અને એ પણ બંધ બારણાઓ પાછળનું સત્ય સહજ રીતે જેમનું તેમ જ વાસ્તવિક અવસ્થામાં લખી શકવું અઘરું છે. ભારતમાં આ લગભગ અશક્ય, કારણ કે જો કોઈ સ્ત્રી આ પ્રકારની સેક્સ ગુલામ જેવી સ્ત્રીની લાગણીઓને પાને ચડાવે તો નિઃસંકોચ એને સ્વચ્છંદ કે નકારાત્મક વિચારો વાળી સ્ત્રીમાં જ ખપાવી દેવાય.

ભલે તમે સર્વજ્ઞાની રહ્યા, પણ કોઈનું મનોબળ તોડવાની કોશિશ ન કરશો…

જો ખરેખર સંવેદના જાગી હોય તો તેમની સામે પણ જોજો, કોઈ માનસિકતાણથી પીડિત તો નથીને…? જેમને તમારી જરૂર છે. એમના માટે કંઈ કરી ના શકો તો કાંઈ નહી, પણ તેમની મજાક બનાવીને તેમનું મનોબળ, આત્મવિશ્વાસ તોડવાની કોશિશ ના કરશો…

સંજુ (બાબાગીરી) – ફિલ્મ રીવ્યુ

ઘણા લોકોને ‘ઘી છે તો ગાપાગપ છે’ ડાયલોગ સામે વાંધો છે. તો કેટલાય લોકોને સંજુ બાબાની છબી સુધારવા ફિલ્મ બની હોવાના આક્ષેપ છે. જે હોય તે પણ વાસ્તવિક જીવનમાં અને ભારતમાં આ ડાયલોગ બહુ સાર્થક છે કે ‘ઘી છે તો ગાપાગપ છે.’

ગોટફ્રેડ વિલ્હેમ લીબનીઝ – ગુગલ ડુડલ સ્ટોરી

લીબનીઝનો જન્મ એક પવિત્ર લ્યુથરન પરિવારમાં ત્રીસ વર્ષના યુધ્ધના અંત નજીક થયો હતો. આ યુધ્ધે જ જર્મનીને ખાડામાં નાખી દીધું. બાળક તરીકે, એમણે નિકોલાઈ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું પણ સ્વ શિક્ષામાં તેમના પિતાનું પુસ્તકાલય મહત્વનું રહ્યું છે જે ૧૬૫૨મા મૃત્યુ પામ્યા હતા.

તારા ત્રણેય નામનો અર્થ મારા માટે અલગ છે…

હું ઈરછતો હતો કે તને દુઃખ થાય, તારું પથ્થર દિલ મારી લાગણીઓના પ્રવાહમાં તુટી જાય, તારા ભુતકાળના અનુભવને કારણે તું આમ પથ્થર દિલ બની જીવે એ મને જરાય મંજુર નહતું એટલે કેટલીક ભુલો મેં જાણીજોઈને કરી તો કેટલીક અજાણતા કરી.