ફિલ્મ રિવ્યુના ચટપટ્ટા વાક્યો

ફિલ્મની પટકથા લખી કહેવાય.’ તો આ પરિપ્રેક્ષ્યમાં ફિલ્મનો રિવ્યુ કેવો હોવો જોઈએ ? બોલ પોતાની જ પાસે રાખવાનો, વાચકને નથી આપવાનો એવું ? બિલ્કુલ નહીં અહીં વાચકની પાસે જ બોલ રહેવા દેવાનો છે. તેને ગમે ત્યારે ગોલ કરે, તેને ન ગમે તો ગોલ ન જ કરે.

Advertisements

ફિદેલ કાસ્ત્રો : જે ઈન્દિરા ગાંધીને પોતાના બહેન માનતા

અહીંયા રહીને કોઈ દિવસ ક્રાંતિકારી પ્રવૃતિ નહિ કરી શકાય, જે માટે તેઓ મેક્સિકો ગયા, પોતાના ઘરની બહાર તેમણે પોતાના જેવા બળવાખોર માણસોને ટ્રેન કરવાનું કામ કર્યુ. તેમના દિમાગમાં ફિદેલનો ક્રાંતિકારી બળવો ભરી દીધો.

जानिए क्या हे यह #METOO, और किस तरह से इसकी शुरुआत हुई…?

हेसटेग #metoo द्वारा चलने वाला मी टू मूवमेंट, यह एक तरह का महिला आंदोलन हैं। इस मुहीम में जुडकर महिलायें अपने आप पर हुये योन शोषण की वारदातों को अनुभव सहित और आरोप प्रत्यारोप के साथ लिखकर दुनिया के साथ साझा कर रही हैं।

ફસ્ટ બ્લડ-2 જ્હોન રેમ્બોના 33 વર્ષ

રેમ્બો જેટલુ જ આગળનું જ્હોન નામ એટલુ પોપ્યુલર થયું કે બાદમાં “જ્હોન રેમ્બો” 80ના દાયકાના છોકરાઓના નામ પડવા માંડેલા. આજે રેમ્બોને એટલા માટે યાદ કરવો પડે કે તે સિરીઝની ફિલ્મ ફસ્ટ બ્લડને 33 વર્ષના વહાણ વીતી ગયા છે.

પપ્પાઓને ઘણું બધુ સમજાય…

વર્ષો પહેલા કાગળના પાનાઓમાં લખેલું આવતું. દિકરો મોટો થાય પછી, તેના પિતાએ તેને મિત્ર તરીકે જોવાનો અને અત્યારે તમે તેને મિત્ર તરીકે જુઓ, તો પેલા જોક્સની જેમ થાય, ભૂરા તારી ભાભી આઈફોન માગે. એટલે પપ્પાઓની દુનિયા જ અજીબો ગરીબ છે,આ આપણને નહીં સમજાઈ

પન્નાલાલપણું

સવારમાં રાજકોટથી રેડિયો સ્ટેશન પકડાઈ અને એ રેડિયોમાં હેમંત ચૌહાણથી લઈને ગંગાસતી અને પાનબાઈના ભજનો આવે. એ ગીતો પતે એટલે નીચે સૂતેલા વ્યક્તિને હું તાક્યા કરૂ. તેના હાથની ચોપડીને. આટલી મોટી ક્યારે પૂરી કરશે ? મનમાં આ વિચાર કૌતુક જગાવતો.

નીટની પરિક્ષા: ચોરી કરવી એ ગુનો નથી, ચોરી કરતા પકડાઈ જવુ એ ગુનો છે.

સાહેબ કાનૂનપ્રિય હોય, તો પેલાને એકલો બેસાડી લખાવે, અને તે બહાર નીકળે ત્યારે તેની હાલત માળામાંથી ખોવાઈ ગયેલા બચ્ચા જેવી હોય. તો પણ 56 જેવી કહેવાતી છાતી ફુલાવીને કહે, ‘આપણે પાસ.’ અને રિઝલ્ટ આવે ત્યારે ક્લાસમાં એ એક જ ઉડ્યો હોય,

નાકનો મહાલેખ : બેટા પ્રાણ જાય પણ નાક ન જાય

સાહિત્ય અને તેમાં પણ હાસ્ય સાહિત્ય સાથે ન જોડાઈએ તો પણ નાક ઘણું બધુ કરી શકે છે, પેટ જેવા તેના અવયવો ન હોવા છતા, તે ઘણી વાતોને પચાવી શકે છે. રાજાના માથામાં મુગટ હોય છે, પણ તેની આબરૂનું ચીરહરણ તો નાકથી જ થાય છે. દિલને ઠેસ વાગે જ્યારે કોઈ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરે, પણ કપાય તો નાક જ છે.

નવી મસાલેદાર હિન્દી પરફેક્ટ સ્વાદ-અનુસાર

પ્રેમચંદના સાહિત્યની ઉત્પતિ પછીનું કોપીકેટ અને બાદમાં અમૃતલાલ નાગરની શૈલી અને કથાવસ્તુ હિન્દીમાં અડિખમ બની ગયા. પણ હવેના સાહિત્યકારો અલગ છે. તેમની ટાઈટલ આપવાની શૈલી અલગ છે.

આપણે સૌ ‘તમાશા’ જ તો કરીએ છીએ, કાયમ… દરરોજ… સતત…

છેલ્લે ક્યારે મિત્રો સાથે રસ્તાઓ પર વગર કોઈ શરમે દોડાદોડી કરીને રમ્યા હતા ? વરસતા વરસાદમાં છેલ્લે ક્યારે મન મુકીને નાચ્યાં હતા ? મોટે મોટેથી ગીતો ક્યારે ગાયા હતા ? મોડે સુધી સુવાની ઈચ્છા હોય અને ચાલું દિવસે બીજું બધું ટેન્શન ભૂલીને સુઈ રહયા હોય તેવું ક્યારેય બન્યું છે ?