લાંબા ગાળે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ખતરા રૂપ બનતા વિવેચનો…

ફિલ્મ માટે સૌથી મહત્વનું તત્વ છે એનો કન્સેપ્ટ એટલે કે હાર્દ, અને ડાયરેક્શન. તો પછી શા માટે એવી દિશા તરફ જવું જ્યાં માત્ર ટૂંકા ગાળાનો ફાયદા દેખાય છે, જો કે વાસ્તવમાં તો એ લાંબા ગાળાનું નુકશાન જ છે.

Advertisements

માઈકલ જેક્સન : જીવતો લાખનો મરેલો સવા લાખનો

જેક્સનના તો ખાનદાનની રગોમાં જ સંગીત દોડ્યા રાખતું હતું. પિતા ગિટાર બજાવવાનું નાનું મોટુ કામ કરતા હતા. માતા કેથરિનની સંગીતમાં રૂચિ હોવા સિવાય તે બાળકોને સંગીત શિખવાડતી હતી. પાંચ વર્ષની ઉંમરે માઈકલે સ્ટેજમાં પોતાનું ડેબ્યું કર્યું.

મહેશ બાબુ : પોકીરી -2- સ્પાઈડર

રાજ કુમારડુ ફિલ્મ બોક્સઓફિસ પર સફળ થયેલી. અને મહેશને ત્યારે એક નવુ નામ મળેલુ. આ નામ એટલે પ્રિન્સ. પ્રભાસને જે રીતે ડાર્લિગ કહે છે (બાહુબલી તો આપણે) તે રીતે મહેશને ત્યાં લોકો પ્રિન્સના નામે જ ઓળખે છે. તમારે હૈદરાબાદમાં ચૂંટણી જીતવી હોય તો ધારાસભ્ય શ્રી રામાશંકર રેડ્ડી અને પ્રભુશંકર રેડ્ડીની તસ્વીરો વચ્ચે મહેશ બાબુનો ફોટો મુકી દેવો.

મહાભારતની લડાઈ યુધિષ્ઠિરે નહીં અર્જુને જીતાવેલી

સુભાષબાબુનું મૃત્યુ અને તેની બાળપણની લાઈફથી તો આપણે માહિતગાર છીએ. પણ જો હજુ વધારે નજીક જવું હોય તો હંસલ મહેતા અને રાજકુમાર રાવની શાહિદ ફિલ્મની જોડીએ બોઝ: ડેડ ઓર અલાઈવ બનાવી છે.

મર્ડર ઓન ધ ઓરિયન્ટ એક્સપ્રેસ

અગાથા ક્રિસ્ટીએ 90 જેટલી બુક્સ લખી. જેની દુનિયાભરમાં 4-5 બિલિયન કોપી વેચાઈ ચુકી છે. જેની તુલના શેક્સપીયરના ટ્રેજીક નાટકો અને બાઈબલ સાથે પણ કરી શકો. દુનિયાભરની 103 ભાષામાં તેનો અનુવાદ થઈ ચુક્યો છે. 90 જેટલા પુસ્તકો લખનાર આ ભડવીર બાઈએ 1930 થી 1950 સુધી તો માત્ર 6 બુક્સ જ લખી હતી.

શાહરુખ ઉર્ફે SRK ઉર્ફે કિંગખાન: સફર 1500 રૂપિયાથી 4000 કરોડ સુધીની..

“પૈસાની કિંમત હું સારી રીતે સમજું છું. એટલે જ મિત્રોની સલાહ છતાં હું કામ ઓછું નથી કરતો. મારા પપ્પા પથારીમાં પડયા હતા ત્યારે મોંઘા ઈન્જેકશન પોસાતા નહોતા. વીસ ઈન્જેકશનના કોર્સની સામે ફક્ત આઠ ઈન્જેકશન ખરીદી શક્યો હતો…”

રાઈઝ એન્ડ રાઈઝ ઓફ કિંગખાન…

શાહરૂખના પિતા તાજ મહોમ્મદ ખાન સાવ સરળ અને સામાન્ય માણસ હતા. તેમની પાસે એમ.એ અને એલ.એલ.બીની ડિગ્રી હતી. પણ તેમણે કોઈ દિવસ વકિલાત નથી કરી. શાહરૂખનું માનવું છે કે મારા પિતા સમાજસેવામાં વધારે માનતા હતા.

બ્લોક નંબર-25

રૂમમાં આટલી તીવ્ર દુર્ગંધ આવતી હોય, તો નક્કી કોઈને મારી નાખ્યો હશે. વચ્ચે બ્રામ્હણ સમાજના એક આગેવાન બોલી બેઠા, ‘જ્ઞાતિએ મુસ્લિમ તો નથીને ? બાકી મટન રાંધી એમનેમ મુકી દેતો હોય, તો પણ બને. મેં સાંભળ્યું છે મચ્છીની વાસ ચાર ચાર દિવસ નથી નીકળતી.

બ્લેક પેન્થર કોઈને પસંદ કેમ નથી આવી રહી ???

ઈન્ફિનીટી સ્ટોનનો એક ભાગ તેની પાસે પણ છે એટલે ફિલ્મ બનાવવી જરૂરી હતી. જો કે ફિલ્મની ક્રેડિટલાઈનમાં એ દર્શાવવામાં ન આવ્યું. જે હોય તે તમને તો શું મને પણ એટલી ગમી નહીં. વિચારો હજુ તો DC કોમિક્સ એક્વામેન અને સાયબોર્ગ જેવા નબળા સુપરહિરો પર પણ ફિલ્મ બનાવી રહી છે. ત્યારે શું કરીશું ?

બોબી ફિશર : ચેસ સત્ય શોધવાની રમત છે

બોબીનું દિમાગ કોઈ સામાન્ય માનવી ચેસ રમતું હોય તો તેના કરતા પણ કેમ તેજ દોડે છે ? આ માટે ઘણા સંશોધનો થયા. એક સંશોધનમાં તો બોબીના પિતા મેથેમેટિશ્યન હોવાનું પણ સામે આવેલું. અને અમેરિકા તેની ખોજ પણ કરી રહ્યા હતા.