સંસ્કાર + સાહિત્ય = કુમાર મેગેઝિન

કુમાર મેગેઝિનનું પાનું પણ ન ફેરવતા લોકોને આછેરી ઝલક આપી દઇએ. સૌ પહેલા કુમાર મેગેઝિનની શરૂઆત થાય એક તૈલીચિત્રથી. મોટાભાગના અંકોમાં આ ચિત્ર બંગાળીભાષાના ખ્યાતનામ કલાકારો દ્વારા તૈયાર કરાયેલું- મઢવામાં આવ્યું હોય.

Advertisements

સ્ટેનલી : ધ ફસ્ટ અવેન્જર

સ્ટેનલીનું નામ એટલું પોપ્યુલર થઈ ગયું હતું કે માર્વેલને લોકો સ્ટેનલી તરીકે ઓળખતા. બસ, આ કારણે જ સ્ટેનલીને માર્વલમાં ટકાવવામાં આવ્યો. એટલું જ નહીં માર્વેલ કંપનીની જેટલી પણ ફિલ્મો બને છે, તેમાં સ્ટેનલીનો રોલ તો હોય જ.

સંદીપ મહેશ્વરી – મોટિવેશનનું મહાનગર

સ્પેન્સર જ્હોન્સનની વુ મુવ્ડ માય ચીઝ (જેનો અગાઉ ઉલ્લેખ થઈ ચૂક્યો છે) ધ મેઝિક ઓફ થિન્કીંગ, થિંક એન્ડ ગ્રો રિચ, ધ પાવર ઓફ પોઝિટિવ થિન્કીંગ, સી યુ એટ ધ ટોપ… નવલકથામાં અલ્કેમિસ્ટ, સિગલ… અને આ આખુ લિસ્ટ ગુગલ દેવતા પાસે અવેલેબલ છે.

સંજય ત્રિવેદીની રાજ રાજનનું Vવેચન

ગઈકાલે આ બુક ક્રોસવર્ડમાંથી ખરીદતી વખતે મારી બાજુમાં ઉભેલા એક બેન બોલતા હતા, ‘ગુજરાતી ચોપડીઓમાં સુંગધ કેવી આવે, હું તો બેભાન થઈ જાવ…’

સલમાન રશ્દિ : શૈતાન…?

બાળકો માટે હતી કે મોટેરાઓ માટે તે તમે ક્યાસ ન કાઢી શકો. ધ મુર્સ લાસ્ટ સિંઘ, ઘ ગ્રાઉન્ડ બિનેથ હર ફિટ, સુપરહિટ શાલિમાર ધ ક્લાઉન જે 2005માં બુકર નોમિનેટ થઈ. ધ એનહેન્ટ્રેસ ઓફ ફ્લોરેન્સ 2008માં આવી જેના સાત વર્ષ બાદ રશ્દિ ફરી મેજીક રિઆલીઝમ લઈ આવ્યા.

સલમાન ખાનની વ્યાખ્યા શું ?

સલમાન ? કંઈ ન કરે તો પણ પોપ્યુલર છે. એક ફિલ્મ ક્રિટીકે સલમાન ખાન વિશે કહેલું કે, ‘અત્યારે સલમાનનો એવો યુગ ચાલી રહ્યો છે અને સલમાનના ફેન્સ સલમાનની ફિલ્મ જોવા એ રીતે પાગલ છે કે, સલમાનની ત્રણ મિનિટની ફોટો વીડિયો

માર્વલ સ્ટુડિયોની સ્ટોરી કહેવા શું માંગે છે ?

2008માં આર્યન મેન આવી જેના ત્રણ પાર્ટ સાથે બાદમાં કેપ્ટન અમેરિકા ફસ્ટ અવેન્જરના બે ભાગ પછી અવેન્જર્સ એ પછી એન્ટ મેન આવ્યો, સિવિલ વોર કર્યું, એજ ઓફ અલ્ટ્રોનમાં આખો પ્રદેશ આકાશમાં લઈ ગયા, ડોક્ટર સ્ટ્રેન્જનું આગમન થયું,

મારા ટોપ ફાઇવ પાકિસ્તાની લેખકો : સાહિત્યને સરહદ નથી નડતી.

પાકિસ્તાની લેખિકા સબા ઇમ્તિયાઝનું નામ ઘણા ખરા માટે અજાણ્યું નહિ હોય, અને હશે તો હવે રહેવાનું નથી. તેની પાછળનું કારણ તેની નોવેલ છે. કરાચી યુ આર કિલીંગ મી. જેના પરથી અત્યારે નુર ફિલ્મ બની રહી છે. જેમાં સોનાક્ષી ‘ભાઇ’ અભિનય કરી રહ્યા છે.

માતૃભાષા દિવસ

મુશ્કેલ છે. એક શબ્દ પર એક કલાક ખેંચવાવાળા ગુજરાતમાં પ્રોફેસરો હોય તે ગિરનારના જંગલોમાં જડીબુટ્ટી શોધવા જેવું અથાગ મહેનત માગી લે તેવુ કામ છે. મને યાદ છે, રાજેન્દ્ર સાહેબે મારા થીસીસમાં મને કહેલું, ‘તમારે તમારૂ ટાઈપીંગ ખૂદ જ કરવું જોઈએ,