Blog

Gujarati Poet's Corner

દીકરી નાં ‘ડોટર્સ ડે’ ન હોય વ્હાલાં

ડોટર્સ ડે!? દીકરી નાં ‘ડોટર્સ ડે’ ન હોય વ્હાલાં દીકરીનું તો આખેઆખું આયખું હોય રચના પ્રસ્તુત છે કાશ મારે દીકરી હોત! કાશ મારે દીકરી હોત! જાત ના આટલી બેફીકરી હોત પરાણે વ્હાલી લાગતી લાડકડી હોત મારી પીડાને મારતી મારકણી હોત કાશ મારે ઢીંગલી હોત મોજ ને ફક્ત મોજ નકરી હોત જો મારે ય પરી હોત […]