સપના
ખુશીથી સીંચેલાં
સપનાઓ
રાત જગાડે
મારે
વલખાં
સાકાર થવા
તરવરવા
ભ્રમણાઓનાં વમળમાં
પહોર વિતતાં
ડૂબતા જઈ
જ્યાં આંખ ઉઘાડે
ત્યાં આંસુ;
જાણે
માળાની
દોરી
તૂટીને
વેરાઈ ગયું
મોતી……
– ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
Reflection Of Creativity
સપના
ખુશીથી સીંચેલાં
સપનાઓ
રાત જગાડે
મારે
વલખાં
સાકાર થવા
તરવરવા
ભ્રમણાઓનાં વમળમાં
પહોર વિતતાં
ડૂબતા જઈ
જ્યાં આંખ ઉઘાડે
ત્યાં આંસુ;
જાણે
માળાની
દોરી
તૂટીને
વેરાઈ ગયું
મોતી……
– ભાવિન દેસાઈ ‘અકલ્પિત’