Education Gujarati Traveling Talk Writers Space

ગુજરાતની વાવો : કેટલીક માહિતી

વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે.

Advertisements
Gujarati Writers Space

ટાગોર : એક અદભુત વ્યક્તિત્વ

નાનપણથી શરુ કરી અંત સુધીના 81 વર્ષમાં તેને મૃત્યુને વારંવાર નજીકથી  નિહાળ્યું.  દેવેન્દ્રનાથનાં 14 સંતાનોમાં  રવીન્દ્રનાથ સૌથી નાના, નાનપણમાં માતા મૃત્યુ પામ્યા પણ અંદર કાઈ ખાસ થયુ નહીં

Education Gujarati Traveling Talk Writers Space

અઢાર પુરાણ : ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ

પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે.

Gujarati Routine Coulmns Writers Space

મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : કમિશન પણ ઉમેરો જરા સારવારમાં…!

અમદાવાદના એક ડોક્ટર સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ મુજબ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ઘરેથી નીકળ્યાં. પાછળથી ઘરે તેમના પત્નીને છાતીમાં દુખાવો ઉપડ્યો. કોઈ કારણોસર તેમના પતિનો મોબાઈલ પર સંપર્ક ન થતા પરિવારજનો તેમને લઈને શહેરની એક મોટી કોર્પોરેટ હોસ્પિટલે પહોંચ્યા.

FunZone Gujarati Routine Coulmns Writers Space

ગાભાપુરાણ ભાગ – ૨

ગાભાચોરોના ગાભા કાઢી નાખવા અમને એક ક્રૂર વિચાર આવી રહ્યો છે કે, બાઈકમાં કાર્બાઈડવાળો ગાભો જ રાખવો. જેથી ગાભાચોર શખ્સો જેવા એ ગાભાથી પોતાની સિટનું(આઈ મિન બાઈકની) ‘ભીનુ સંકેલવા’ જાય કે તરત જ

Writers Space

પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!

‘સૂર્યાંશ’ જોયાના બીજા જ દિવસે ‘પાઘડી’ જોઈએ ત્યારે કોઈ વાસી નૂડલ્સ ખાધાં બાદ પેટ બગડ્યું હોય અને બીજા દિવસે કોઈ વિરપુર જલારામના સાત્વિક કઢી-ખીચડી પિરસે એવો આનંદ આવે! હોવ…હમ્બો…હમ્બો…! ‘પાઘડી’માં મને સૌથી વધારે ગમેલી વાત એ છે કે એમાં એક વારતા છે. જેમાં આપણા ગામડાં, આપણી સંસ્કૃતિ અને આપણી અસ્મિતાના તાણાવાણા ગુંથાયેલા હોય એવી વારતા. […]

Entertainment Gujarati Routine Coulmns Writers Space

ખજાના માટે પહેલા દોડ-પક્કડ, પછી થપ્પો-દાવ અને છેલ્લે કબડ્ડી રમતાં ‘બાદશાહો’!

એ માત્ર જોગાનુજોગ જ છે કે દેશમાં ભાજપની સરકાર છે અને બહુ જ થોડા સમયમાં ઈમરજન્સીનુ બેકગ્રાઉન્ડ ધરાવતી બે ફિલ્મો આવી. એટલુ જ નહીં પણ બંન્નેમાં સંજય ગાંધીને શબ્દશ: વિલન ચિતરાયા.

Entertainment Gujarati Writers Space

ચશ્મેબદ્દુર: ‘દમ હૈ બોસ’, ઢીંચ્ક્યાવં ઢુમ ઢુમ ઢુમ…

‘ચશ્મે બદ્દુર’ના સ્ટાર્ટીંગના સિનમાં જ કોલેજના કોઈ કાર્યક્રમના ડાયસ પરથી ઓમીનું પાત્ર ભજવતો દિવ્યેન્દુ શર્મા જરાય શરમાયા વિના હાફ નોનવેજ શાયરીઓ ફટકારતો જોવા મળે છે.

Gujarati Routine Coulmns Writers Space

‘જેન્ટલમેન’ની એક્ટિંગ ‘સુંદર’ નથી, સ્ટોરી-ડિરેક્શન ‘સુશીલ’ નથી છતાં એક વાર જોવામાં ‘રિસ્ક’ નથી!

અમેરિકામાં ઘરનું ઘર વસાવી ચુકેલો સીધો-સાદો યુવાન ગૌરવ(સિદ્ધાર્થ મલ્હોત્રા) તેની જ ઓફિસમાં કામ કરતી કાવ્યા(જેકલીન ફર્નાન્ડિઝ)ના પ્રેમમાં છે. પણ કાવ્યા તેને પસંદ નથી કરતી કારણ કે તે કંઈક વધારે પડતો જ ‘સુંદર’ અને ‘સુશીલ’ છે, ‘રિસ્કી’ નથી.