Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Stories

સુગંધ : એક યાદ

સુગંધ ઘણા અલગ-અલગ પ્રકારની હોય છે. ઘણા લોકોને તેને અલગ-અલગ રીતે મહેસુસ કરતા હોય છે. અને તેને માણતા હોય છે.

Advertisements

વાર્તા : કેનવાસ

જો માનસી પણ મને છોડીને જતી રહેશે તો ? તો હશે રણ… કેવળ રણ, અને હશે મારા જેવા ઊભા થોરની વાડો…આભાસી તો છે જોજનો દૂર, ને માનસી પણ તેના હર્યાભર્યા બાગમાં હેતે હિલોળા લેતી હશે,

લઘુકથા : ઉજાણી

ત્યારે ફૂલ ત્રીજા ધોરણમાં ભણતી હતી, લગભગ આંઠ વર્ષની હશે, એને એક નાનો ભાઈ અને એક નાની બેન. મમ્મીએ મહીના પહેલા જ બીજી એક બેનને જન્મ આપ્યો.

Sunday Story Tale’s – સગો દોસ્ત

નાસ્તો પીરસી રહેલ પૂર્વાનો હાથ અચાનકથી અટકી ગયો. આકાશ હજી પણ આગળ બોલ્યે જઈ રહ્યો હતો, ‘એન્ડ ગેસ વોટ, અમને બધી જ વસ્તુ વિરોધી પસંદ આવતી પણ બે જ વસ્તુ અમને એક જેવી ગમી, એક તો ચા, અને બીજી…’

Sunday Story Tale’s – મુંછોનો હત્યાકાંડ

  ‘મારી ખામીઓની વાત માત્ર મને જ કરજો, મારી બીજી કોઈ શાખા નથી !’ – વોટ્સઅપના આ ફોરવર્ડને મેં અંગત રીતે કંઈક વધારે પડતું જ સીરીયસલી લઈ લીધું છે. અને માટે મને મારી ખૂબીઓ કરતાં મારી ખામીઓની વધારે ખબર છે.

ચાલો, વાતો કરીએ… ( ભાગ- ૧૫ )

આજે એક સરસ વાત શેર કરવી છે. એક એ જ વાત એવી છે જેણે મને તૂટતાં અટકાવી છે. હિંમત હારી ગયેલી મને ટકાવી રાખી છે. અસહય દુઃખ અને અનરાધાર રુદન છતાંય એ વાતોએ મારા પર અસર ચોક્કસ કરી છે

50 લાખ આપો નહીં તો હું તમારી સામે #MeToo કરીશ

બુઢ્ઢાની છાતીમાં ત્રણ બુલેટ્સ વાગી હોય એ રીતે પડઘાયા. એને હળવો એટેક આવતા આવતા રહી ગયો. એનું નામ જાહેર થાય તો બીજે દિવસે મુંબઈના ટેબ્લોઈડ્સમાં છપાનારી ચીપ હેડલાઈન્સ અને સોશિયલ મીડિયામાં બનનારા જોક્સ નજર સામે તરવરવા લાગ્યા.