ચોરાસી : આંદોલન લડત અને પ્રેમના સબંધો વચ્ચે જુલતો નફરતનો ઝંઝાવાત
પ્રેમચંદ, મેઘાણી કે શહાદત હસન મંટો મળવા આ યુગમાં મુશ્કેલ તો ઠીક, પણ આવનાર સમયમાં સાવ અશક્ય જ થઈ જશે એમાં નવાઈ નથી. કારણ કે આજના યુગમાં વાસ્તવિક સ્થિતિ દર્શાવી જેમણે આઈનો બતાવી દિધો,
પ્રેમચંદ, મેઘાણી કે શહાદત હસન મંટો મળવા આ યુગમાં મુશ્કેલ તો ઠીક, પણ આવનાર સમયમાં સાવ અશક્ય જ થઈ જશે એમાં નવાઈ નથી. કારણ કે આજના યુગમાં વાસ્તવિક સ્થિતિ દર્શાવી જેમણે આઈનો બતાવી દિધો,
કાઠીયાવાડની ધરતી પરથી આવતો હોવાથી તળપદા શબ્દો પ્રત્યે થોડો વધારે જ પ્રેમ હોવાથી એનો ઉપયોગ કરીને શબ્દમૈથુન સોરી શબ્દરમતો કરતો હોઉં છું.
આ દેવામાં ડૂબેલા પાકિસ્તાન પર લોન થોપી થોપી ચીન પાકિસ્તાનને વધુ ભિખારી બનાવશે, અને જયારે એ લોન ચૂકવી નહિ શકે તો પાકિસ્તાનનો કેટલોક ભાગ ચીન પોતાનામાં સામેલ કરી લેશે.
UNESCOની ન્યૂયોર્ક ઑફિસના નિયામક મેરી પૌલ રૌડિલે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2030 માટેના એજન્ડામાં ટકાઉ વિકાસ માટે શિક્ષણ ફક્ત તેના માટે એક જ મહત્ત્વનો ધ્યેય નથી, પરંતુ આ જ એક ધ્યેય છે કે જે લોકોને સમજવા માટેનો અર્થ આપે છે.
જ્યારે સમાજમાં સતત વધતા શૈક્ષણિક દબાણ વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે સમાજમાં વધતું જતું પ્રેશર ખરેખર હાનીકારક છે, કારણ કે આ પ્રેસર દ્વારા મળતા પરિણામો હકારાત્મક ઓછા અને નકારાત્મક વધારે હોય છે.
‘સ્ત્રી બિચારી, અબળા, પીડિત, શોષિત અને દુ:ખી જ હોય, એ સાચી હોય… એનું ચારિત્ર્ય અપરાઈટ જ હોય એ વાત હવે સીધેસીધી માની લેવાય એવી તો નથી જ રહી ત્યારે સવાલ એ છે કે, આવા આક્ષેપોમાં ખરા-ખોટાનો નિર્ણય કોણ કરે…?
બુઢ્ઢાની છાતીમાં ત્રણ બુલેટ્સ વાગી હોય એ રીતે પડઘાયા. એને હળવો એટેક આવતા આવતા રહી ગયો. એનું નામ જાહેર થાય તો બીજે દિવસે મુંબઈના ટેબ્લોઈડ્સમાં છપાનારી ચીપ હેડલાઈન્સ અને સોશિયલ મીડિયામાં બનનારા જોક્સ નજર સામે તરવરવા લાગ્યા.
આટઆટલા વર્ષોથી આપણે ત્યાં ‘નોકરીની લાલચ આપી દુષ્કર્મ’ અને ‘લગ્નની લાલચ આપી બળાત્કાર’ જેવી હેડલાઈન્સ આવે છે. ‘દિવ અને ગોવા સહિતના સ્થળોએ છ મહિના સુધી ફેરવી બળાત્કાર’ અને ‘છ વર્ષ સુધી બળાત્કાર’ જેવા સમાચારો પણ છપાય છે.
ચુડેલના વાંસા જેવી સિક્કાની બીજી બાજુ : #MeeTooની પેલે પાર શ્રેણીની વાર્તા નંબર – 2
2019ના ઓસ્કર વિજેતાઓની આ મહિને જાહેરાત થશે. દર વર્ષે ઓસ્કરનું લિસ્ટ ડાયરીમાં લખી એક પછી એક ફિલ્મો ખાટલામાં પડ્યા પડ્યા જોવાની હવે ટેવ થઈ ગઈ છે.
વેલ, ફિલ્મની સ્ટોરીલાઈન સિમ્પલ છે. હીરો શૈક્ષણિક ભ્રષ્ટાચારનું કૌભાંડ ઉજાગર કરે છે. એને સંલગ્ન કેટલાક દુ:ખદ ઘટનાક્રમના પગલે હીરો અને સરકાર આમને-સામને આવી જાય છે. હીરો આંદોલન કરે છે.
માતા સહિતની સ્ત્રીઓ ટોળે વળીને બેઠી છે. બહારની સ્ત્રીઓ તેને કંઈક એવું સમજાવી રહી છે કે તેનું જીવન કઈ કઈ બદતર હાલતમાં જીવતી સ્ત્રીઓ કરતા સારું છે અને ઘરવાળો નહીં મારે તો બીજુ કોણ મારશે?