Off-beat

સ્ત્રી : રાવણ અને ઓશોના મતે.

બીજા વ્યક્તિ પાસે કામ કરાવવા કંઇકને કંઇક કરે જે આખરે સાવધાન ઇન્ડિયામાં પરિવર્તિત થાય. સ્ત્રીઓનું મન ચંચળ હોય એક વાત પર લાંબા સમય સુધી ટકી ન શકે, સિવાય કે પતિ સાથે ક્લેશ. સ્ત્રીઓ વારંવાર અસત્ય બોલે.

જીતેશ દોંગાની નોર્થપોલનું ‘V’વેચન

નવલકથાનું મેઈન પાત્ર ગોપાલ જેને પોતાને ગમતુ કંઈક કામ કરવું છે, અને આ માટે તે 20 અલગ અલગ કામોને અંજામ આપે છે. ગોપાલને એવું લાગે છે કે, આ કામમાં બુસ્ટ જોઈએ એટલે વિજયબુન તેની સાથે હાજર જ હોય છે.

આઝાદી પછીનું પત્રકારત્વ : નાના ઘરની દિકરીનું મોટા ઘરમાં ઘરઘણું

આ પહેલા પ્રેસ કાઊન્સિલ ઓફ ઈન્ડિયા હતી જેણે કહેલું કે અમે સરકારની પોલમપોલ ખોલી પાડીશું તો સરકારે તેના પર હાથ રાખી દીધેલો તથાસ્તુ. એ પછી ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એસોસિએશન બનાવ્યું કે અમે અમારૂ બતાવશું ! સરકારની તમામ હસ્તક્ષેપવાળી પ્રવૃતિ પર નજર રાખીશું, તો તેના હાથમાં સરકારે બે લાડવા મુકી દીધા.

સીમરન અને રાહુલ… (વાર્તા – રેખા શુક્લ)

જે દિવસે જાગરણ કરવાનું ખબર હોય તે દિવસે બગાસા ઉપર બગાસા તો આવે આવે ને આવે જ !! ઝોંકા પણ શરૂ થઈ ગયા તો ક્ષમા હસી પડી અને બોલી કે પાયલ જો મારે તો આખી રાતનું જાગરણ કરવાનું છે…!!

ગોટફ્રેડ વિલ્હેમ લીબનીઝ – ગુગલ ડુડલ સ્ટોરી

લીબનીઝનો જન્મ એક પવિત્ર લ્યુથરન પરિવારમાં ત્રીસ વર્ષના યુધ્ધના અંત નજીક થયો હતો. આ યુધ્ધે જ જર્મનીને ખાડામાં નાખી દીધું. બાળક તરીકે, એમણે નિકોલાઈ સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું પણ સ્વ શિક્ષામાં તેમના પિતાનું પુસ્તકાલય મહત્વનું રહ્યું છે જે ૧૬૫૨મા મૃત્યુ પામ્યા હતા.