National

લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ-એ-એલાન એટલે અવિશ્વાસ પ્રસ્તાવ…

આ શબ્દની સમજ લગભગ બહુ ઓછા લોકોને હોય છે. પણ જેમ કે દેશમાં પાછળના દશકમાં દેશનો યુવા રાજનીતિમાં રસ લેતો થયો છે, એટલે આ સાથે સાથે સમજ પણ વિકસી રહી છે.

ખેતરોમાં દોડનારી મહિલા એથલીટ્સે ડંકાની ચોટે ભારતનું મસ્તક ગર્વથી ઉંચુ કર્યું.

દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.

સરકાર માટે આગળ કૂવો પાછળ ખાઈ જેવી સ્થિતિ… IDBI બચાવતા LIC જાય…

જો આઇડીબીઆઈને ફડચામાં જતા સરકાર ન રોકી શકે તો સરકારની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા થાય, અને જો આઇડીબીઆઈને બચાવતા LIC પણ ડૂબે તો પ્રજામાં સરકારનું નાક કાપાઈ જાય… ઇન શોર્ટ આગળ કૂવો પાછળ ખાઈ…