Education

સર્પ : આ પૃથ્વી પરનો પ્રથમ યોગી !!!

૯૦% પ્રોટિન્સ અને ૧૦% મેટલીક આયર્ન તથા એન્ઝાઇમ્સનું બનેલું ઝેર જ્યારે કોઇ જીવતા શરીરની રૂધિરાભિસરણ પદ્ધતિમાં દાખલ થાય છે ત્યારે તે શરીરની લોહી-વહન કરતી નળીઓ, કોષો, ચેતાતંત્ર અથવા તો સીધું હૃદય ઇત્યાદિ જેવી મહત્વની પ્રણાલીઓ પર હુમલો કરીને શિકાર અથવા તેના પર હુમલો કરનારનું મૃત્યુ નિપજાવે છે.

૧૦ પુસ્તકો જેમણે પરિવર્તન આણ્યું

દર્શકની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, સરસ્વતીચંદ્ર, પ્રિયજન, ધ્રૂવ ભટ્ટના પ્રકૃતિ પ્રેમ સહિતની કૃતિઓને દિલથી માણી છે. પણ આ ચોપડીઓ વારંવાર નથી વાંચી. મોટાભાગના ગુજરાતીઓએ તે વાંચી લીધી હશે.

CBSC NET સુવિધાના નામે મીંડું – ફી અને નામ ઊંચા બાકી બધા ગપગોળા…

શુ એક રૂમની પાટલીમાં બેસીને મફતમાં મળતા 56+24+2(OMR sheet) પાનાઓનો ખર્ચ ૧૦૦૦ જેટલો ઊંચો થાય…? અને જો વ્યવસ્થાપન માટે એટલો ખર્ચ વસુલાય તો એ પ્રમાણે વ્યવસ્થા પણ હોવી જ જોઈએ…

ભલે તમે સર્વજ્ઞાની રહ્યા, પણ કોઈનું મનોબળ તોડવાની કોશિશ ન કરશો…

જો ખરેખર સંવેદના જાગી હોય તો તેમની સામે પણ જોજો, કોઈ માનસિકતાણથી પીડિત તો નથીને…? જેમને તમારી જરૂર છે. એમના માટે કંઈ કરી ના શકો તો કાંઈ નહી, પણ તેમની મજાક બનાવીને તેમનું મનોબળ, આત્મવિશ્વાસ તોડવાની કોશિશ ના કરશો…