કરવા ચૌથ ( માઇક્રોફિકશન )

બાએ બાપુજી માટે ક્યારેય આ વ્રત રાખ્યા જ નથી ! વર્ષોથી તે બાપુજીને સમયસર બ્લડ પ્રેશરની ગોળીઓ લેવાનું યાદ કરાવી દે છે, અને બાને પણ ક્યારેક સાંધામાં દર્દ ઉઠે ત્યારે બાપુજી એને પગે તેલમાલિશ કરી દે છે, બસ…!”

Advertisements

Old Age Home ( Jagruti Ramanuj’s Microfiction )

વર્ષો પહેલાં લકવાગ્રસ્ત મા’ને એ એક ઘરડાઘરમાં છોડી આવ્યો હતો. પછી ક્યારેય એ ત્યાં ગયો ન હતો. ત્યાં તેની મા’નું મૃત્યુ થયું હતું એ પણ એને ક્યાં ખબર હતી…?