એજન્ટ સાંઈનો એક મિત્ર છે જે પત્રકાર છે તે તેને નેલોરના રેલ્વે ટ્રેક નજીક એક વણઓળખાયેલી લાશની તહકીકાત શરુ કરે છે, ત્યાં એને બીજી પણ ઘણી જાણકારી પ્રાપ્ત થાય છે.
Filmystan
Get all latest dhollywood movie gossips, celebrity gossips, love affairs, scandals, interviews, upcoming movies, Trends and news of film industries only on Filmystan…
ગુજરાતી દિગ્દર્શકની આંતરરાષ્ટ્રીય છલાંગ!
તેમને ઇટાલી અને લોસ એન્જલ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફોરેન સ્ક્રીનપ્લેના એવોર્ડ મળી ચુક્યા છે.
Kabir Singh : Point of View – આક્રમક હી આકર્ષક
કબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે.
પ્રીતમ : દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો
ઈશ્વર સિવાય ક્યાં કોઈનું સર્જન ઓરીજીનલ હોય છે! માણસ થકી થતા મોટાભાગના સર્જનો ક્યાંકથી વાંચેલું, બોલેલું, સાંભળેલું હોય એ થકી ‘ઇનસ્પાયર્ડ’ હોય છે
ઓમેર્તા : ભયાનક રાક્ષસો આપણી અંદર જ ઉંઘી રહ્યાં છે
ઓમેર્તા એ મૂળ ઈટાલી ભાષાનો શબ્દ છે. ગૂગલ કરશો તો ખબર પડી જ જશે. જેનું ઉદ્દભવ સ્થાન ઓમિટા નામનો શબ્દ છે. ઈટાલીમાં તે માફીયાઓ માટે વાપરવામાં આવે છે.
પાત્રોના નામની પીડા : નૂતનનું ન્યૂટન અને જતિનનું જટિલ
રાત એકેલી હૈ ફિલ્મ જોઇ. તેમાં જટિલ યાદવ બનતો નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની માતાને ફરિયાદ કરતો જોવા મળે છે કે મારું નામ જતિનમાંથી જટિલ થઈ ગયું.
દિલ બેચારા : ખુલ કે જીના તરીકા તુમ્હે શિખાતી હૈ…
માણસ આજીવન બે જંગ નિરંતર લડતો રહે છે. એક જંગ બહારની દુનિયા સાથેનો હોય, અને બીજો જંગ પોતાની જાત સાથે લડવાનો હોય છે. આમ જ આંતરિક-બ્રાહય યુદ્ધ લડતા લડતા હૃદયના સંતુલનનું પલ્લું કોઈ એક બાજુ નમી ના પડે એ સતત ધ્યાન રાખવાનું હોય છે.
ઓહ માય ગોડનું સાઉથ ઇન્ડિયન વર્ઝન : ગોપાલા ગોપાલા
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વ્યંકટેશ છે અને ભગવાન શ્રી કૃષ્ણના રોલમાં ચિરંજીવીનો ભાઈ પવન કલ્યાણ છે. હિરોઈન શ્રીયા સરન છે. મિથુન ચક્રવર્તી એજ રોલમાં આમાં પણ છે.
મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ
ગુલઝારના બેસ્ટ ગીતમાનું એક ગીત એટલે આ ગીત. આર.ડી.બર્મને આ ગીતને કેટલી સુંદર રીતે ગૂંથયું છે . વરસાદી સાંજે સાંભળવા ગમે તેવા ગીતમાં આ ગીતનો ચોક્કસથી સમાવેશ કરી શકાય .
હેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ
હેલ્લારોનો મારો અર્થ અતિઆનંદ કે આનંદનો અતિરેક આનંદની ચરમસીમા એવો છે. બાકી એનો જે અર્થ થતો હોય તે થાય એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું મારો નવો અર્થ કાઢી જ શકું છું !!!
હેલ્લારો – સપના વિનાની રાત….
મૂવીમાં દર્શાવેલી પ્રથાઓ, રુઢિઓ,નિયમોને મારા અંગત જીવન સાથે નહાવા નીચોવવાનો ય સંબંધ નથી. હું તો એકતાલીસ વરસે પણ કાર ડ્રાઇવ કરતા કરતા ફુલ વોલ્યુમ મ્યુઝિક સાથે બરાડા પાડીને ગાઉં છું.
હેલ્લારો : ફિલ્મનો ટાઈમ આટલો ઓછો કેમ…?
સામાન્ય રીતે એવું લાગે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ હોય એટલે ભારેખમ, ગંભીર અને આર્ટ ફિલ્મ ટાઈપની જ હોય. બાહુબલીને પણ આવો એવોર્ડ મળેલો છે.