નવી મસાલેદાર હિન્દી પરફેક્ટ સ્વાદ-અનુસાર

પ્રેમચંદના સાહિત્યની ઉત્પતિ પછીનું કોપીકેટ અને બાદમાં અમૃતલાલ નાગરની શૈલી અને કથાવસ્તુ હિન્દીમાં અડિખમ બની ગયા. પણ હવેના સાહિત્યકારો અલગ છે. તેમની ટાઈટલ આપવાની શૈલી અલગ છે.

નવલકથા લખવાની કોઈ ઉંમર નથી હોતી…

બાકી ગુલઝાર માટે તાલીયા હો જાયે. હું અને હાર્દિક સ્પર્શ ઘણીવાર ગુલઝારની વાર્તાઓ વાંચ્યા બાદ ગુલઝાર નવલકથા આપે તેવું વિચારતા હતા અને આપી એટલે હવે સાહિત્યના બધા ખુણાઓના આધુનિક સમયના બેતાજ બાદશાહ ગુલઝાર બની ચુક્યા છે.

નલિની બહેન : અમે ત્રણ અમારાં ત્રણ

અમદાવાદ આવ્યા એટલે મોટાભાઈની ઓફિસે લાગી ગયા. નલિનીબહેન સરદાર પટેલ હાઈસ્કુલ મણિનગરમાં શિક્ષકની નોકરી કરે. એટલે વિનોદ ભટ્ટ તેમને માસ્તર કહી બોલાવતા. કૈલાશ, વિનોદ અને નલિનીનું જીવન એવું ચાલવા માંડ્યું કે, વાત ન પૂછો, કાંકરિયાથી લઈને તમામ જગ્યાએ ફરવા માટે જાય.

ધ ખાલ લેજન્ડસ

ખાલની ઉપાધી ટેમો પાસે હતી. અત્યાર સુધીના ખાલમાં સૌથી હિંસક ટેમો જ હતો. તેણે પોતાના વિરોધી ખાલને, જે આગામી ખાલ બનવા માંગતો હતો તેને માર્યો, તેના કટકા કર્યા અને સળગાવી દીધેલો.

ધ ઓરિજિન ઓફ વુલ્વરિન: વેપન એક્સ

આ કહાની ફિલ્મની છે, જ્યારે માર્વેલ કોમિક બુકમાં સૌ પ્રથમવાર વુલ્વરિનની આભા હલ્ક સામે ઝીલાય છે. હલ્કને મારવા માટે એક ઘાતક હથિયારની જરૂર હોય છે, ત્યારે વેપન એક્સને ત્યાં મોકલવામાં આવે છે. આ કોમ્પલિકેશન નંબર વન

તો માંદી ગાયને જાજી બગાઈ ચોંટે, પણ ગાય ટેવાઈ ગઈ હોય તો ?

આવનારી ચૂંટણીમાં કોંગ્રેસે આસાનીથી ભાજપના સુપડા સાફ કરી નાખ્યા. પરંતુ જોગાનુજોગ 2003માં પણ ભાજપની સરકાર આવી ગઈ, કોંગ્રેસ સતાના મદમાં ચૂર થઈ ગઈ હતી. ત્યારે દિગ્વિજય સિંહની સતા હતી અને આ સતા ગઈ ત્યારથી પાછી નથી આવી.

A Century is not Enough: My Roller-coaster Ride to Success

ચેતનને એમ કે મારી પાસે અમદાવાદ IIMનું દિમાગ છે. ત્યાં શ્રીમતી ફનીબોન્સ ત્રાટક્યા, ‘જો તમારી પાસે બોબી દેઓલની માફક લાંબા વાળ હોત, તો તમે તે રોલ કરી શકવા સક્ષમ હતા, અને હા, સારૂ થયુ બરસાત ફિલ્મ તમે ન કરી, અન્યથા અત્યારે તમારા કારણે શાહરૂખ ખાન જોબલેસ હોત…’