આ રોજનો બળાપો અને કૃષ્ણ સાથેની ચર્ચા…

પણ… પણ… હંમેશની જેમ જ એ અંતરધ્યાન હતો. ત્યાં મીઠા પવનની લહેરખીઓ સિવાય કઇ ક હતું. આમ પણ પ્રકૃતિ અને કૃષ્ણ એક જ તો છે… 😊😊

Advertisements

Ketti & Riven – Fantacy and freedom

જ્યારે પણ કોઈ શારીરિક સેક્સ અને પ્રેમ વિશે પૂછે છે, ત્યારે કેટ્ટી પોતાના કથનોમાં હંમેશા એવું જ કહે કે એ પોતાના પતિ નેલ્સન ડોકને બેફામ પ્રેમ કરે છે અને આગળ પણ જીવનભર કરતી રહેવાની છે. આ વાતને કેટ્ટી અને ડોક બંને જાહેરમાં સહર્ષ સ્વીકારે પણ છે.