ડાકોર… તને લાગે છે તારે મને મળવા અહી છેક આવવું પડે… પણ છતાં તું આવ્યો છે, કારણ કે તારે આવવું હતું… તારી પોતાની ઈચ્છાએ તું આવ્યો છે…
Editor’s Desk
Editor’s Desk is the way to circulate central message or Wrings about current time required Article or Stories Effecting Present Time. specially written by Editor of Site…
Virgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ
ભાનુની ફ્રેન્ડને જીવનનું એક જ લક્ષ્ય દેખાય છે સેક્સ, સેક્સ અને સેક્સ.. અને આ લક્ષ્ય એટલું મક્કમ છે કે એ ભાનુને પણ કૂતરો ગધેડો જે મળે એની સાથે તૂટી જ પડવાનું શીખવે છે.
સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ : સીરીયલ, વેબ સીરીજ, માનસિકતા પ્રેમ ઓર જીવન કા એક માત્ર લક્ષ્ય સેક્સ
હાલમાં જ્યારે વિકૃતિનો દોર ચાલી રહ્યો છે, ત્યારે પ્રાકૃતિક હોવું અને નેચરલ હોવું બહુ વિચિત્ર વર્તન બની ચૂક્યું છે. લોગ હલાહલ એલીયન કે જેમ દેખતે હે, તમને અનુભવ હોય તો…
From The Editors Desk : કોરોના કાળમાં આસ્આથાનું શું? આખો દિવસ વળી હાથ કોણ ધોવે?
અસ્થાના પ્રતીક એવો શ્રાવણ મહિનો છે, સરકારે મંદિર બંધ કરાવ્યા છે.. ઇસસે પહેલે હોભળવા અન સમજવા જેવી વાત સે ઇ સે કોરોનો…
BOOKસંવાદ : વાંચનનું વિચેચન
આ વિભાગમાં જેતે સમયે પુસ્તકના નામ અને કવર સાથે ચર્ચા માટે રજુઆત કરવામાં આવશે અને એક પ્રશ્ન મુકવામાં આવશે. જેનો યોગ્ય જવાબ આપનાર આ ચર્ચાનો ભાગ બની શકશે.
શૌર્ય અને પ્રેમ ગાથા – જેસલ અને તોરલની વાત
દરેક પ્રદેશ, દેશ કે શહેરોની ભાતીગળ સભ્યતા, વ્યવસ્થા અને ઇતિહાસમાં કેટલીક અદમ્ય શૌર્ય ગાથાઓ પણ છપાયેલી હોય છે. એવું પણ કહેવાય છે કે આ શૌર્ય ગાથાઓ અને બલિદાનની કથાઓ જ આપણા વારસાને આજ સુધી જીવંત સ્વરૂપે સાચવવામાં મહત્વની બની રહી છે.
લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે જંગ-એ-એલાન એટલે અવિશ્વાસ પ્રસ્તાવ…
આ શબ્દની સમજ લગભગ બહુ ઓછા લોકોને હોય છે. પણ જેમ કે દેશમાં પાછળના દશકમાં દેશનો યુવા રાજનીતિમાં રસ લેતો થયો છે, એટલે આ સાથે સાથે સમજ પણ વિકસી રહી છે.
દેશમાં ભાજપ એક માત્ર વિકલ્પ કારણ કે લોકો ભાજપમાં વોટ નાખવા મજબૂર
વાસ્તવમાં સમયના વહેતા પ્રવાહ સાથે લોકશાહી અને કોંગ્રેસની ઘોર જાણે કે અજાણે સ્વયં કોંગ્રેસે જ ખોદી નાખી છે. લોકશાહી ખતરામાં છે તો એનું કારણ પણ કોંગ્રેસ જ છે, કારણ કે શરુઆતથી આજ સુધી આ જ એક પાર્ટી છે બધું જોઈ શકવા અસ્તિત્વમાં રહી છે.
થામ લુઆંગ, એક્કાપોલ ચેતાવોંગે અને રેસ્ક્યુ ઓપરેશન…
દુનિયા, પ્રકૃતિ અને સમયનું આ અંત મોઢું ફાડીને અજગરની જેમ ખાઈ જાવા પાછળ પડેલું કર્મ ફળ આપણને બસ એક જ વાત શીખવે છે. એટલું જ કે ન તો આપણે જીવનના એટલા ગાઢ મિત્ર છીએ કે એ આપણને માત્ર આનંદ જ આપે, અને ન મોતના એટલે કટ્ટર દુશમન કે એ આપણને માત્ર દુઃખો જ આપ્યા કરે.
ખેતરોમાં દોડનારી મહિલા એથલીટ્સે ડંકાની ચોટે ભારતનું મસ્તક ગર્વથી ઉંચુ કર્યું.
દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.
CBSC NET સુવિધાના નામે મીંડું – ફી અને નામ ઊંચા બાકી બધા ગપગોળા…
શુ એક રૂમની પાટલીમાં બેસીને મફતમાં મળતા 56+24+2(OMR sheet) પાનાઓનો ખર્ચ ૧૦૦૦ જેટલો ઊંચો થાય…? અને જો વ્યવસ્થાપન માટે એટલો ખર્ચ વસુલાય તો એ પ્રમાણે વ્યવસ્થા પણ હોવી જ જોઈએ…
આ રોજનો બળાપો અને કૃષ્ણ સાથેની ચર્ચા…
પણ… પણ… હંમેશની જેમ જ એ અંતરધ્યાન હતો. ત્યાં મીઠા પવનની લહેરખીઓ સિવાય કઇ ક હતું. આમ પણ પ્રકૃતિ અને કૃષ્ણ એક જ તો છે… 😊😊