Category: Tack It Easy
ટેક ઈટ ઇઝી ( વાંચો પણ હળવાશ સાથે.) આ કોલમના લેખક છે મયુર ખાવડુ. આ કોલમની ખૂબી એ છે કે તમે આ મથાળા નીચે આવતા દરેક લેખમાં કંઈકને કઈક એવું પામશો જે તમારા જ્ઞાન અને અભિપ્રાયોમાં બદલાવ કરશે. પણ, લખાણ બહુ હળવી શૈલીમાં છે. હાસ્ય અને સહજતા એનો મુખ્ય ગુણ છે.