Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Sultan

its a way to rock the creation...

સુખ : કેટલા લાખ રૂપિયે સુખી થવાય એવો કોઈ સ્ટાન્ડર્ડ આંકડો છે ખરો ?

કમાણી એ અર્થશાસ્ત્રનો વિષય છે, અને સુખ વળી સાઇકોલોજીનો. પણ આજના યુગમાં પૈસાને સંદર્ભમાં લઈને સુખની માપણી કરવી હોય તો એ પાછો સોશિયોલોજીનો વિષય બની જાય છે. ગજબનું ફ્યુઝન છે.

Advertisements

એર સ્ટ્રાઈક : વિપક્ષ, એર ફોર્સ અને કેટલાક તથ્યો…

આજે પણ આ એર સ્ટ્રાઈક પર સવાલો અને સબુતની વાતો થઇ રહી છે… હવે રાજનીતી અહિયાંથી શરુ થાય છે… કે સ્ટ્રાઈક પર સવાલો અને સબુત માંગીને નાં છૂટકે બંને પક્ષો રાજનીતિ તરફ આગળ વધી રહ્યા છે.

પુરૂષ સંવેદના…

જેમ એક સ્ત્રી માં બને પછી જ પૂર્ણ સ્ત્રી બને છે… તેમ પુરુષ પિતા બને પછી જ સંપૂર્ણ બને છે ત્યાં સિવાય પુરુષ અધુરપ જ મહેસુસ કરે છે. હા, સ્ત્રી હંમેશા પોતાની વાત કે પોતાના વિચારો કોઈ ને કોઈ સ્વરૂપે વર્ણવી શકે છે

રિવાજ : તારણ કે કારણનું વિજ્ઞાન…

ગર્ભાવસ્થા દરમિયાન સીમંતનો પ્રસંગ  થાય છે.. હું માનું છુ ત્યાં સુધી કદાચ આવનાર બાળકના જન્મ પહેલાનો ઉત્સવ કે જેનાથી આવનાર બાળક માતાના ગર્ભમાં જ ખુશીઓ અને આનંદનો અભાસ કરી શકે.

વિભાજન : વહેંચાતુ વિચારપટલ

ઈશ્વરે માત્ર  આ ખુબસુરત દુનિયા બનાવી… પણ આપણે દેશ, રાજ્ય વિગેરેનું  વિભાજન કરી અને બોર્ડર બનાવી અને દુશ્મનાવટ  ઉભી  કરી નાખી.. ઈશ્વરે માત્ર મનુષ્યો બનાવ્યા..

Film Riview : તું છે ને…?

ફિલ્મની સ્ટોરી બવ જ સરસ છે. માતા અને પુત્રનો જે પ્રેમ છે, એણે આંખો ભીની કરાવે છે. વાસ્તવમાં ભલે કોઈ જાણતું હોય, કે ન જાણતું હોય. પણ આ ફિલ્મમાં એ દરેક માની વ્યથા અને એક મેસેજને પ્રસ્તુત કર્યો છે.

જિંદગી : ત્રણ અક્ષરોમાં સમાયેલું આપણું સર્વસ્વ..

આ સમગ્ર સૃષ્ટિમાં કોઈપણ બંને વસ્તુઓથી અલિપ્ત નથી. આપણે કહીએ કે માણસની જીંદગીમાં જ સુખ અને દુઃખ આવ્યા કરે..? ના, પશુ-પક્ષીઓ પણ આ સુખ-દુઃખના સંગાથી છે…

વાર્તા : કેનવાસ

જો માનસી પણ મને છોડીને જતી રહેશે તો ? તો હશે રણ… કેવળ રણ, અને હશે મારા જેવા ઊભા થોરની વાડો…આભાસી તો છે જોજનો દૂર, ને માનસી પણ તેના હર્યાભર્યા બાગમાં હેતે હિલોળા લેતી હશે,

ચોરાસી : આંદોલન લડત અને પ્રેમના સબંધો વચ્ચે જુલતો નફરતનો ઝંઝાવાત

પ્રેમચંદ, મેઘાણી કે શહાદત હસન મંટો મળવા આ યુગમાં મુશ્કેલ તો ઠીક, પણ આવનાર સમયમાં સાવ અશક્ય જ થઈ જશે એમાં નવાઈ નથી. કારણ કે આજના યુગમાં વાસ્તવિક સ્થિતિ દર્શાવી જેમણે આઈનો બતાવી દિધો,

ગુજરાતી V/S અંગ્રેજી : ટ્વિંકલના લિટલ સ્ટાર્સ સામે હાથમાં સોટી લઈને ઝઝુમતુ રીંછ!

કાઠીયાવાડની ધરતી પરથી આવતો હોવાથી તળપદા શબ્દો પ્રત્યે થોડો વધારે જ પ્રેમ હોવાથી એનો ઉપયોગ કરીને શબ્દમૈથુન સોરી શબ્દરમતો કરતો હોઉં છું.