Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Sultan

Simple person with typically thinking and creative heart...

અસ્તિત્વ : I AM WHAT I AM…

અસ્તિત્વ ટકાવી રાખવું જેટલું જરૂરી છે તેમ તેમાં થોડો બદલાવ પણ જરૂરી છે. જેમ એક છોડનું અસ્તિત્વ કુમળું રહેવાનું છે તેમ એક વૃક્ષનું અસ્તિત્વ ખડતલ અને અડગ રહેવાનું છે પરંતુ જે છોડ ભૂતકાળમાં કુમળો હતો એ જ છોડ વૃક્ષ બની અને અડગ બની જાય છે

Advertisements

Habit : ટેવ

સંબંધ હોય કે વસ્તુ, માનસિક હોય કે શારીરિક દરેક ટેવ કે આદતનો આપણી લાગણી સાથે સંબંધ રહેતો હોય છે. પણ આપણે ટેવને કોઈ વખત લાગણી સાથે કેમ સરખાવતા કે પરખતા નથી હવે કોઈને કઈ પણ ટેવ જોઈએ

Enemy Friend : શત્રુ મિત્ર

મિત્રો મોટીવેટ કરે અને ક્યારેક આપણા મેન્ટોર પણ બને. આ વર્ષે મિત્રો તરફથી ખુબ જ મોટીવેશનલ ગિફ્ટ મેં મેળવી છે. બાળપણમાં થોડો વાંચવાનો શોખ હતો.. અને આ વર્ષથી ફરી પુસ્તકો વાચવા માટે મને પ્રેરણા મળી છે. બુક રીવ્યુસ, બુકની વાતો, બુકમાંથી વહેતા વિચારો…

Days Celebration : દિવ્સોત્સવ

કુદરતી સંપતિની જાળવણી અર્થે ઉજવાતા દિવસોમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના સૌથી પહેલા રહેવી જોઈએ. પછી આપણી ને પારકી સંસ્કૃતિ. કારણકે, કુદરતી સંપત્તિનું સંવર્ધન કરવામાં કે નુકસાન પહોચાડવામાં કોઈ એક સંસ્કૃતિ કે દેશ કે લોકોનો ઈજારો નથી જ અને શક્ય પણ નથી.

સુખ એટલે…

કહાની હર ઘર કી. આપણે કોઈક પાત્રમાં તો આપણી જાત ને આપણા ઘરના સભ્યોને પણ શોધી જ લઈએ. બધાના જોવાના, સમજવાના, નિરીક્ષણ કરવાના ને અનુભવોના અલગ નજરિયા હોય છે.

Come-Pay-Reason : કમ્પેરીઝન

કીડી કેટલા પ્રયત્નો પછી સફળ થતી હશે, અથવા તો કેટલી બધી વખત નિષ્ફળતા તેને મળતી હશે, તેમ છતાં તેને સફળતા-નિષ્ફળતા જેવી કોઈ જાણ જ નથી. બસ એને તો એના કર્મ અને પ્રયત્નોમાં જ વિશ્વાસ છે.

પ્રોત્સાહન… પ્રશંસા…

લોકો સુધારશે જ નહિ એવું બ્રહ્મવચન સદા ગુંજતું રહે છે. પણ જે લોકો ખરેખર દિલથી સમર્પિત થઈ પ્રમાણિકતા અને યોગ્ય રીતે કામ કરે છે તેમને આપણે પ્રોત્સાહન આપીએ છીએ ખરા ઘણા સ્થળોએ વાર્ષિક સમારંભરૂપી કહેવાતા એવોર્ડ્સ અને સર્ટીફીકેટ આપીને ફોર્માંલીટીઝ પૂરી પણ થાય છે.

CRITISIZE BECOMES CRITICAL….

કહેવાય છે ને “બાલ કી ખાલ નિકાલના” બસ, એવું જ કઈક. કોઈપણ ક્ષેત્ર પકડી લો, કોઈપણ વ્યક્તિ શોધી લો.(એમાં મારો પણ સમાવેશ થઈ ગયો). બે વ્યક્તિ ભેગા થશે અને આપણી કાને જાણતા-અજાણતાં વાત પડશે કે કોઈકની મોટાભાગે ૯૦% ટીકા જ સંભાળવા મળશે.

અમે એમનાથી છીએ પણ એમના જેવા નથી…

“વુમનસ ડે” મનાવવા મહારાજ પાસે ઉઘરાણી કરવા ગયા ત્યારે ૨૦ રૂપિયા આપતા હતા ત્યારે અમે કીધું “ માહરાજ દરવાજા પાસેથી મળેલી ૧૦૦ ની નોટ આપી દો, એ અમારા માની જ એક છે.

ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે – ૨૪ જાન્યુઆરી

UNESCOની ન્યૂયોર્ક ઑફિસના નિયામક મેરી પૌલ રૌડિલે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2030 માટેના એજન્ડામાં ટકાઉ વિકાસ માટે શિક્ષણ ફક્ત તેના માટે એક જ મહત્ત્વનો ધ્યેય નથી, પરંતુ આ જ એક ધ્યેય છે કે જે લોકોને સમજવા માટેનો અર્થ આપે છે.

Exclusive : પરીક્ષા પર ચર્ચા 2.0

જ્યારે સમાજમાં સતત વધતા શૈક્ષણિક દબાણ વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે સમાજમાં વધતું જતું પ્રેશર ખરેખર હાનીકારક છે, કારણ કે આ પ્રેસર દ્વારા મળતા પરિણામો હકારાત્મક ઓછા અને નકારાત્મક વધારે હોય છે.

વુ મીંગ યીન : ‘ધ સ્ટોલન બાઈસિકલ’ની આઈડેન્ટીટી શું ?

અબ્બાસનું લક્ષ્ય પણ ચેંગની માફક પિતાને શોધવાનું છે. અબ્બાસ ચાઈના તરફથી વોર લડેલો હોય છે. અને ફોટોગ્રાફીનો શોખીન હોય છે. આ બંન્નેની જર્ની શરૂ થાય છે. નવા અનુભવો થાય છે. બર્મુડાનું જંગલ આવે છે.