આજે
હું સાથે હું જ,
નાં કોઈ સાથ,
નાં કોઈ પાસ.
તું પણ નથી આસપાસ
છતાય,
તારા આપેલા
ડોલર છે સાથ.
આજે
આ પણ ઘણું છે
શોપિંગ માટેજ સ્તો.
પગમાં અગ્સ 👢
ને હાથમાં પર્સ 👛
મારો મોલ અને હું મસ્ત 😎
આજે કોઈ નહિ થાય …
અહી મારાથી ત્રસ્ત 😀
~ રેખા પટેલ ‘વિનોદિની’