Gujarati Routine Coulmns Writers Space

કોઈએ પેન માંગવી નહીં

સમાજમાં આપણો મોભો જળવાઈ રહે આ માટે પાડોશીની ચિંતા કરવી અત્યધિક જરૂરી છે. આનાથી વધારે તો મારો શું ઉદ્દેશ્ય હોય શકે. આમ જ વિચારી મેં મારા પાડોશી રતનલાલના એકના એક દીકરા હિરાલાલના વેવિશાળ કરાવવાનું બીડુ ઝડપ્યું.

Gujarati Myth & Mistry Routine Coulmns Writers Space

કોસ્મેટીક વિશ્વનું માયાજાળ : ભારતનો મહત્તમ વર્ગ જેનો આદિ બની ગયો છે

જાહેરાતો કરાવીને ભારતના ૪૫% યુથને આકર્ષિત કરવામાં આવ્યા અને આજે ભારતનો મહત્તમ વર્ગ આ કોસ્મેટીક વસ્તુઓનો આદિ બની ગયો છે

Education Exclusive Gujarati News & Views Routine Coulmns Writers Space

ભારતનો અભિમન્યુ ફસાઈ ચુક્યો છે, પણ એને બહાર નીકળવાના રસ્તા ખબર છે.

જો જિંગપીંગ એમ માની લે છે કે કોરોના એના માટે એક અવસર છે, અને એ આ કાળમાં કઈ પણ કરી શકે છે તો એ પણ ભૂલી ન જઈ શકે કે દુનિયા આખી પણ એ હેસિયત ધરાવે છે.

Gujarati Historical Myth & Mistry Routine Coulmns Writers Space

રામેશ્વરનાથ કાઓ – આધેડ વયે પહોંચેલ કટોકટીનો પાટલા ઘો જેવો કેસ

માર ખાધેલ એ વ્યક્તિ થોડીવાર પછી સ્વસ્થ થયો, દોડીને દેશના મોભાદાર વ્યક્તિની ઓફિસમાં ગયો અને તાડુક્યો, ‘પેલાએ મને બહાર માર માર્યો. એ કોણ છે એ બે કોડીનાને અક્કલ પણ છે હું કોણ છું ’

Exclusive Gujarati News & Views Routine Coulmns Writers Space

ભારત – ચીન : સ્ટેન્ડ ઓ એન્ડ એલ.એ.સી. અને ઘણું બધું

આજની શું પરિસ્થિતિ છે ? અને આ ગલવાન પર ચીન કેમ નજર રાખીને બેઠું છે અને ચીનની સાયકોલોજી શું છે એની પણ મને ખબર પડે એટલી વાત કરીશ

Filmystan Gujarati Tollywood Writers Space

ઓહ માય ગોડનું સાઉથ ઇન્ડિયન વર્ઝન : ગોપાલા ગોપાલા

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં વ્યંકટેશ છે અને ભગવાન શ્રી કૃષ્ણના રોલમાં ચિરંજીવીનો ભાઈ પવન કલ્યાણ છે. હિરોઈન શ્રીયા સરન છે. મિથુન ચક્રવર્તી એજ રોલમાં આમાં પણ છે.

Education Gujarati Life Stories Routine Coulmns Writers Space

અનસુયા સારાભાઇ | જન્મ : ૧૧ નવેમ્બર

અનસુયા સારાભાઇ વણકરો અને ટેક્સ્ટટાઈલ્સ ઉદ્યોગના મજદૂરોનાં હક્ક માટે ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. જે ભારતનાં ટેક્ષટાઈલમાંજ્દૂરોનું સૌથી પુરાણું યુનિયન છે

Exclusive Gujarati Life Stories Writers Space

કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર

કેરીમીનાટીનું મૂળ નામ અજય નાગર છે. જો કે આ વાત તે એના અનેક વિડીયોમાં કહી ચુક્યો છે છતાં અનેક લોકોને આ વિશે ખબર નથી. કેરીનો જન્મ ૧૨ જુન ૧૯૯૯ના દિવસે થયો હતો. કેરી અત્યારે ૨૧ વર્ષના છે, અને યુટ્યુબમાં તેઓ બહુ ચર્ચિત નામ છે.

#carryminati #carryislive #carry #sarjak #gujarati #birthday #personality #ajaynagar

Bollywood Filmystan Gujarati News & Views Writers Space

મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ

ગુલઝારના બેસ્ટ ગીતમાનું એક ગીત એટલે આ ગીત. આર.ડી.બર્મને આ ગીતને કેટલી સુંદર રીતે ગૂંથયું છે . વરસાદી સાંજે સાંભળવા ગમે તેવા ગીતમાં આ ગીતનો ચોક્કસથી સમાવેશ કરી શકાય .

FunZone Gujarati Writers Space

મહાનાટકબાજ : ગુજરાતી સાહિત્ય નામે એક નાનકડું જંગલ !

ટૂંકમાં સાપ જેવા ઝેરી હોય કે કીડી જેવા નાનાં હોય કે પછી માછલી અને ગોકળગાય જેવા કોમળ કેમ ના હોય ! જંગલમાં દરેકનું એક  અલગ અને મહત્વનું  સ્થાન હતું. 

Writers Space

સાહિત્યકારોની પરકાયાપ્રવેશ પ્રવૃત્તિ : એક અભ્યાસ

કોઈ મને સમજાવશો આ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે ?  ભાષા મુજબ આનો અર્થ થાય છે. – ‘બીજાના શરીરમાં પેસવું તે – એક સિદ્ધિ’