FunZone Gujarati Writers Space

શિક્ષકો માટેની ઈત્તર પ્રવૃતિ યોજના

મેં મારી પ્રાથમિક શાળાના શિક્ષકોને જ્યારે આ વાત કહી તો તેમણે મને મારવાનું જ બાકી રાખ્યું હતું. બે શિક્ષકોને તો ગેસની પ્રોબ્લેમ હતી. જેથી મેં તેમને ન લેવા તેવું નક્કી કર્યું.

Gujarati Routine Column Writers Space

ગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા

તેજાબ કરતા પણ લખાણ વધારે જ્વલનશીલ હોય છે. ડર્ટી પિક્ચરમાં સિલ્ક બનતી વિદ્યાને એ લોકોથી વાંધો નથી જેઓ તેના વિશે એલફેલ બોલે. વાંધો ત્યાં પડે છે જ્યારે જૂના મેગેઝિનોમાં તે પોતાના વિશે લખેલું વાંચે છે.

FunZone Gujarati News & Views Routine Column Writers Space

TikTok Banned : આજે ગુજરાતી છાપામાં જે શ્રદ્ધાંજલી હોવી જોઈએ

બેસણું આજ તારીખ 30-6-2020ના રોજ વુહાનની લેબમાં રાખવામાં આવેલ હોય, તેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. ખાસ પાકિસ્તાને.

Education Gujarati Routine Column Writers Space

કોલમિસ્ટોની દંતકથા : હાસ્ય લેખકની શોધ

કોલેજકાળમાં આપ સૌએ કાલીદાસ સહિતના તેજસ્વી નાટ્યકારોના જીવન સાથે સંકળાયેલ રસપ્રદ દંતકથાઓ ભણી જ હશે. આજે હું તમને કેટલાક કોલમિસ્ટોની દંતકથા સંભળાવું.

Gujarati Routine Column Writers Space

કોઈએ પેન માંગવી નહીં

સમાજમાં આપણો મોભો જળવાઈ રહે આ માટે પાડોશીની ચિંતા કરવી અત્યધિક જરૂરી છે. આનાથી વધારે તો મારો શું ઉદ્દેશ્ય હોય શકે. આમ જ વિચારી મેં મારા પાડોશી રતનલાલના એકના એક દીકરા હિરાલાલના વેવિશાળ કરાવવાનું બીડુ ઝડપ્યું.

Gujarati Historical Myths & Mysteries Routine Column Writers Space

રામેશ્વરનાથ કાઓ – આધેડ વયે પહોંચેલ કટોકટીનો પાટલા ઘો જેવો કેસ

માર ખાધેલ એ વ્યક્તિ થોડીવાર પછી સ્વસ્થ થયો, દોડીને દેશના મોભાદાર વ્યક્તિની ઓફિસમાં ગયો અને તાડુક્યો, ‘પેલાએ મને બહાર માર માર્યો. એ કોણ છે એ બે કોડીનાને અક્કલ પણ છે હું કોણ છું ’

Gujarati Writers Space

ચંદ્રકાંત બક્ષીનું કટારલેખન : એસિડ કરતા પણ કોઈ વસ્તુ જલદ છે તો એ….

પહેલા એક પ્રકારની ઉતાવળ રહેતી. છાપું આવતું અને ઘરના કોઈ પૂર્તિની વર્જિનીટી ભંગ કરે તે પહેલા પૂર્તિને તફડાવવાના પ્રયત્નો રહેતા. એ પ્રયત્ન જો સફળ જાય તો ગંગા નહ્યા કહેવાઈએ.

Gujarati Politics Funda

હું કામરાજ છું ખાટલા પર બેસીને પણ ચૂંટણી જીતી શકુ : અને હારી ગયા

ચૂંટણી માથા પર હતી અને પ્રચાર કરવો ફરજીયાત હતો. કામરાજની અગાઉની જીતને જોતા લોકો પણ એ વાત માનતા હતા કે કામરાજ ચૂંટણી જીતી જશે, પણ દાવ ઉલ્ટો પડી ગયો.

Book Review Education Gujarati

રમણલાલ શાહનો એક ઈન્ટરવ્યૂ : બાળસાહિત્યમાં આપને શા માટે રસ પડ્યો ?

રમણલાલ શાહે ‘બાલજીવન’ મેગેઝિન સંભાળ્યું હતું. હવે તો બાળસાહિત્યના મેગેઝિનો ક્યારે દેવહુમાની માફક બેઠા થાય તેની રાહ જોવાઈ રહી છે.

Gujarati Politics Funda Writers Space

ઈન્દ્રકુમાર ગુઝરાલ અને 11મી લોકસભા

11મી લોકસભાને અટલ બિહાર વાજપેયીની 13 દિવસની સરકાર તરીકે યાદ રાખવામાં આવે છે. 13 દિવસ અને લોકસભામાં અટલજીનું ધારદાર ભાષણ ‘મેં અપના ત્યાગપત્ર રાષ્ટ્રપતિજી કો દેને જા રહા હું’

Book Review Gujarati Writers Space

ચંદ્રકાંત બક્ષીની કુત્તી : સાલીના આંચળ જાડા થઈ ગયા છે હવે

ચંદ્રકાંત બક્ષીની કુત્તી. વર્ષો સુધી વિવાદોમાં રહી. જેણે વાંચી તે પણ તેના વિશે બે શબ્દ બોલતો હતો, નહોતી વાંચી તે તેના વિશે ચાર ચાર શબ્દ બોલતો હતો.

Gujarati Politics Funda Writers Space

મોદીએ એવું તે શું કહી દીધું કે ચંદ્રાબાબુ નાયડુ બે ટ્રેન લઈ દિલ્હીમાં 12 કલાક ઉપવાસ પર બેસી ગયા

રાજનીતિમાં ઉપવાસની સિઝન ચાલી રહી છે. સૌથી પહેલા મમતા બેનર્જીએ ઉપવાસ કર્યા. તે ઉપવાસ સત્તા માટે ઓછા અને રાજીવ કુમાર ઉપયોગી વધારે લાગી રહ્યા હતા.