-
-
-
-
કોઇ પણ કેડી સરળ ના હોય દોસ્ત
શ્રમ વગર મંઝિલને જીતી ના શકાય, એમ કદમો નિષ્ફળ ના હોય દોસ્ત. #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #gujju #kavita #gazal #geet #sahity #sarjan #like #spread #tagg #keepwriting
-
જ્યાં નજર જાય દોસ્ત, તારૂં છે
જન્મ દાતાએ જન્મ દઇ કહ્યું, જા, આ હિન્દોસ્તાન તારૂં છે. #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #gujju #kavita #gazal #geet #sahity #sarjan #like #spread #tagg #keepwriting
-
જાગતા આ દિલ ધડકતા હોય છે
માત્ર કાફી નામ છે સ્વર્ગસ્થનું, કર્મથી કાયમ ચળકતા હોય છે. #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #gujju #kavita #gazal #geet #sahity #sarjan #like #spread #tagg #keepwriting
-
-
-
-
-
-
-
પેન જ્યારે હાથ લાગી જાય
પેન જ્યારે હાથ લાગી જાય છે, લાગણીપૂર્વક ગઝલ અમળાય છે. #itssarjak #sarjak #write #share #read #poets #poetry #poetscorner #gujarati #litrature #gujju #kavita #gazal #geet #sahity #sarjan #like #spread #tagg #keepwriting
-
-
-
-
ખયાલો મુખોપરના
ખયાલો મુખોપરના કળતા રહો, સમજદાર છો તો સમજતા રહો. #poetry #gazal #litrature #sarjak #sahitya #gujarati #hindi
-
-
-
-
-
-
-