Gujarati Poet's Corner Poetry

સવારે સૂર્યનું

સવારે સૂર્યનું
પહેલું કિરણ
ધરાને ચૂમવા ચાલ્યું
માર્ગમાં આવ્યું ઝાકળ
થવા સ્વાહાને સામું.
પળ બેપળ,
ચમકીને ઘણું
છેવટે
મોતી બની
ખુશીથી ઉડી ગયું

~ રેખા પટેલ ‘વિનોદિની’

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.