Gujarati Poet's Corner Poetry

હાયકુ | શુન્યાવકાશ

શુન્યાવકાશ
વ્યાપ્ત આસપાસ
પીગળ્યો અહં?

વારંવાર થૈ
પીડા પુનરાવતઁન
ઝખમ જુનો.

અંચળો ફેક
કર ખુલી જાત
અજબ સંયોગ.

પ્રથા જી હાજી
વિચાર વિનિમય,
પ્રશ્ર્ન હુ પદ.

વામણુ જગ
શક્તિ પ્રદશઁન
સાબીત શુ કે?

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.