Gujarati Poet's Corner Poetry

હાયકુ – પરાગરજ

પરાગરજ
ચુસુ ભ્રમર બની
વ્યાપુ ફોરમ.

પ્રેમ બંઘન
ભાઈ બ્હેન ના હેત
જન્મોજન્મ.

વાત્સલ્ય તારુ
સતત અવિરત
મલ્યુ નિસ્વાથઁ.

પ્રભુ પ્રાથઁના
ના જાણૂ કદી જાણી
માત્રુ વંદના.

ઓળખ મારી
ના જાણ ખોવાઇ હું
તુજ દુનીયા.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.