Gujarati Poet's Corner Poetry

શીર્ષક – પાંખો

કાશ મને પાંખો હોત,
શબ્દને બદલે સ્વંયમ આવત.
તારી બાંહોનો હાર પહેરત.
તારા હોઠોનું અમૃત ચાખત.
તારા સંગને માણત.
તારી યાદોને મારી યાદ બનાવત.
સવાર થતા પતંગયું બની ઉડી જાત.
કાજલ કાશ પાંખો હોત..
કાશ શબ્દદેહે નહિં સ્વદેહે મલત.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.