ઓ ગણપતિ દાદા મોરીયા
લો સઘળાં દુઃખો તોડીયા.
સિઘ્ધિ વિનાયક બોલીયા
ને સંકટ સઘળાં તોડીયા.
જુઓ લંબોદરાય ડોલિયા
જીવન ના કષ્ટો તોડીયા.
શ્રી ગજાનન થઈ ડુબિયા
સર્વ પાપ આનંદે તોડીયા.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Advertisements
Reflection Of Creativity
ઓ ગણપતિ દાદા મોરીયા
લો સઘળાં દુઃખો તોડીયા.
સિઘ્ધિ વિનાયક બોલીયા
ને સંકટ સઘળાં તોડીયા.
જુઓ લંબોદરાય ડોલિયા
જીવન ના કષ્ટો તોડીયા.
શ્રી ગજાનન થઈ ડુબિયા
સર્વ પાપ આનંદે તોડીયા.
~ રેખા પટેલ ‘વિનોદિની’