Sun-Temple-Baanner

કાચા બદામ – ગીત, ગાયક અને લિરિકસ…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાચા બદામ – ગીત, ગાયક અને લિરિકસ…


આજનો સમય એ સફળ નથી વાયરલ થવાનો છે, એમ કહીએ તો જરાય નવાઈ પામવા જેવું નથી…

હાલના સમયમાં સોશિયલ મીડિયાના યુગમાં લોકોએ પોતાની બુદ્ધિ અને સમજ બન્નેને સાઈડમાં મૂકી દીધી છે. પહેલા જે લોકો સફળ થઈ જવા રાત દિવસ મહેનત કરતા એમનો સમય હવે વીતી ચુક્યો છે એમ કહીએ તો નવાઈ નહીં… કારણ કે આજના સમયમાં રાત દિવસ મહેનત કરતા લોકો કરતા સારી લાઈફ સ્ટાઇલ અને જીવન રાતોરાત વાયરલ થઈ જાવના ધમપછાડા કરતા જીવે છે…

જો કે આજે પણ ક્યાંકથી વાસ્તવિક ટેલેન્ટ ઉડીને આંખે વળગે છે… કાચા બદામના સિંગરની કહાની પણ કંઈક એવી જ છે… આ ભાઈ વાસ્તવમ ભંગારના બદલામાં કાચી બદામ (વાસ્તવમાં એ કાચા બદામ એટલે મગફળી) આપવાનું સામાન્ય કાર્ય કરતા હોય છે અને આ જ કામના ભાગરૂપે એમણે આ જાહેરાતને (જે પાછળથી ગીત બન્યું.) સુર તાલમાં મેળવી પોતાના વ્યવસાયને આગળ ધપાવ્યો છે…

જો કે ક્યાંક કોઈ યુઝર દ્વારા વેસ્ટ બંગાળના આ ભૂબન બડડોકર (Bhuban Baddokar)ની ક્લિપને વાયરલ કરવામાં આવી અને આ ગીત રાતોરાત જાણે ઇન્ટરેરનેટ સેન્સેશન બની ગયું… આજે શુ સ્થિતિ છે એ જાણવાની જરૂર નથી…

આપણે વધારે સ્ટોરીમાં નથી જઇ રહ્યા પણ… મૂળ પ્રશ્ન છે આટલા બધા વીડિયો બન્યા પછી પણ આપણને એની લિરિકસ એટલે કે શબ્દો સમજવામાં ભયંકર તકલીફ પડે છે એમ કહી શકાય… આ ગીત મૂળ બંગાળી ભાષામાં હોવાથી પણ કદાચ એમ હોય છતાંય એ મુશ્કેલ છે…

સામાન્ય શબ્દોમાં કહું તો… કાચા બદામ ગીતમાં તમને શું સમજાય છે એ તો કદાચ ભોળિયો નાથ પણ નહીં સમજી શકે… પણ તેમ છતાં અહીં તમારા માટે અમે એ ગીતની સંપૂર્ણ લિરિકસ લઈને આવ્યા છીએ…

જો કે લિટિક્સ વાંચવા છતાં તમે એને શબ્દોમાં શણગારી શકશો કે કેમ એ પણ અગત્યનું છે…

Name of Song: Kacha Badam

Name of Singer: Bhuban Baddokar

Name of Lyricist: Bhuban Baddokar

Music: Zoobaer Music


ગીતની લિરિકસ આ પ્રમાણે છે…

—————————————

बादाम आछे वालों, माथार छिरा चूल
सिटी गोल्डेर छुरी माला
मोबाइलेर बॉडी वांगा दिये बादाम।

मोबाइलेर बॉडी गुलों पांच टाका दाम
पाये तोड़ा हातेर बाला थाके योदी
सिटी गोल्डेर चैन दिये जाबेन
ताते समान समान तोमरा बादाम पाबेन

बादाम बादाम दादा कांचा बादाम
आमार काछे नाइतो बूबू वाजा बादाम
आमार काछे पाबे सुधु वाजा बादाम

बादाम आछे वालों, माथार छिरा चूल
सिटी गोल्डेर छुरी माला
मोबाइलेर बॉडी वांगा दिये बादाम।

मोबाइलेर बॉडी गुलों पांच टाका दाम
पाये तोड़ा हातेर बाला थाके योदी
सिटी गोल्डेर चैन दिये जाबेन
ताते समान समान तोमरा बादाम पाबेन

बादाम बादाम दादा कांचा बादाम
आमार काछे नाइतो बूबू वाजा बादाम
आमार काछे पाबे सुधु वाजा बादाम

By : भुबन बद्दोकर

————————————-
Real lyrics…
In Bengali Language

বাদাম বাদাম দাদা কাঁচা বাদাম,
আমার কাছে নাইকো বুবু ভাজা বাদাম,
আমার কাছে পাবে শুধু কাঁচা.. বাদাম।

এই,
বাদাম আছে ভালো মাথার ছিড়া চুল
সিটি গোল্ডের চুড়ি মালা দিয়ে
মোবাইলের বডি ভাঙা দিয়ে বাদাম।

মোবাইলের বডি গুলো পাঁচ টাকা দাম
পায়ে তোড়া হাতের বালা থাকে যদি
সিটি গোল্ডের চেন, দিয়ে যাবেন
তাতে সমান সমান তোমরা বাদাম পাবেন।

বাদাম বাদাম দাদা কাঁচা বাদাম,
আমার কাছে নাইকো বুবু ভাজা বাদাম,
আমার কাছে পাবে শুধু কাঁচা.. বাদাম।

————————————-

Lyrics in
Hinglish…

Ai
Badam ache valo mathar chira chul
City goldar churi mala
mobilear body vanga diye badam

Mobilear body gulo panch taka dam
Paye tora hater bala thake jodi
City goldar chain diye jaben
Tate saman saman tomra badam paben

Badam badam da kancha badam
Amar kache nayto bubu vaja badam
Amar kache pabe sudhu kancha… badam

Badam ache valo mathar chira chul
City golder churi mala
mobilear body vanga diye badam

Mobilear body gulo panch taka dam
Paye tora hater bala thake jodi
City goldar chain diye jaben
Tate saman saman tomra badam paben

Badam badam da kancha badam
Amar kache nayto bubu vaja badam
Amar kache pabe sudhu kancha… badam

By : Bhuban Baddokar

( lyrics is belongs to theire respectivr lyricist and Singer.)

સંકલન : સર્જક ટીમ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.