Gujarati Poet's Corner

કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે

‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે કવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે સંવેદના,વિરહની બીમારીથી પીડાય છે સતત પાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યો કાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે સરસ્વતીનો છે ભક્ત માટે લક્ષ્મી તો […]

Mittal-khetani-poetry-gazals-gujarati litrature
Gujarati Poet's Corner

ઊંચો આ કોલર છે તો છે

નીતિમત્તાનાં ધોરણ છે તો છે ઊંચો આ કોલર છે તો છે સાધન નહીં સાધ્યની જ કરી સાધના સંઘર્ષ માટે લીલાં તોરણ છે તો છે ભલે હારું જીવનનું મહાભારત સત્ય પ્રત્યે સોફ્ટ કોર્નર છે તો છે ઓગળવું પડે ભલે થવાં કેટાલિસ્ટ જાત વ્હિસ્ટલ બ્લોઅર છે તો છે ભગવાને રચ્યો દેવ -દાનવની વચ્ચે માનવ એટલે મિડીઓકર છે […]

Mittal-khetani-poetry-gazals-gujarati litrature
Gujarati Poet's Corner

ક્યાંક આયેશા તો ક્યાંક એ નિર્ભયા હોય છે

સ્ત્રીની હાલત તો કાયમી ત્યાં ની ત્યાં હોય છે ક્યાંક આયેશા તો ક્યાંક એ નિર્ભયા હોય છે વાતો તો પુરુષો મોટી મોટી કરે છે યુગોથી અગ્નિ પરીક્ષા,વસ્ત્રાહરણની ના દયા હોય છે જેટલી ગાળો હોય છે તે બધી છે સ્ત્રી સંદર્ભી ભ્રુણ હત્યામાં ય દીકરીની જ કાયા હોય છે ‘વહુ’ આજીવન ‘વહુ’ તરીકે પારકી લેખાય છે […]

Raja Vanrajchavda - Chavda Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org
Gujarati Historical Writers Space

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૩

ભર્તુવડ બીજાના દાનશાસન પરથી ઉત્તર લાટમાં ચાહમાન વંશનું રાજ્ય થયું હોવાનું માલૂમ પડે છે. આ દાનશાસનની મિતિ ઇસવીસન ૮૧૩ની છે ને તેમાં નાગાવલોક રાજાની અધિસત્તાનો ઉલ્લેખ આવે છે.

Raja Vanrajchavda - Chavda Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org
Gujarati Historical Writers Space

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો | ભાગ – ૨

ઉત્તર લાટમાં ગુર્જર રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. એની સ્થાપના છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થઇ લગે છે. આ વંશનો સ્થાપક સ્થાપક સામંત દદ્ધ તે રાજસ્થાનમાં આવેલ ગુર્જરદેશના પ્રતીહાર રાજા હરિચંદ્રનો ચોથો પુત્ર દદ્ધ હોવા સંભવે છે.

Mittal-khetani-poetry-gazals-gujarati litrature
Gujarati Poet's Corner

વુમન્સ ડે | મા એટલે હરદેવી

વુમન્સ ડે નિમિતે મારી જિંદગીની 2 મહાનતમ વુમન્સની વંદના(માતા અને પત્ની)…’દીકરી’ નથી,વાંઝીયો છું,પણ ‘પુત્ર થી વધુ’ આવશે,ત્યારે એ ભાવિ દીકરીઓ વિશે ત્યારે લખીશ,શ્વાસનું બેલેન્સ વધ્યું હશે તો